બરાબર સવારના ચાર વાગ્યા હતા અને હું જોધપુર વિસ્તારની એક હોસ્પિટલના સ્પેશિયલ રૂમની બારીમાંથી અમદાવાદના ઘડીભર શાંત થઈ રહેલા રસ્તા પર જોઈ રહ્યો હતો. થોડી થોડી ક્ષણે નજર રૂમના બેડ પર પડતી, જ્યાં મારા પિતાજી ઓપરેશન કરાવ્યા પછીની બેભાન અવસ્થામાં હતા. મારી નજર સમક્ષ તેમની વાતો પડઘાતી હતી કે દીકરા, લક્ષ્ય અધૂરું ના છોડતો. ત્યાં જ તેમની ઝીણી ખૂલતી આંખો સામે મારી નજર પડી. હું તરત દોડીને તેમની પાસે જઈને બેસી ગયો, ક્યારનોય ગળે દાબી રાખેલો ડૂમો અવાજ સાથે બહાર આવ્યો, મારાથી બોલાઈ ગયું કે, ‘પપ્પા સુખમાં તો નહીં, તમે તો મને દુ:ખમાં પણ ભાગીદાર ના બનાવ્યો.’ માતા શિક્ષિકા હતાં માટે મને ગળથૂથીમાં જ શિક્ષણ મળ્યું હતું. છતાંય શરૂઆતથી ભણવામાં સામાન્ય વિધાર્થી તરીકે જ મારી ગણના થતી. જોકે પિતાજી પાસેથી ધારે તે કરી બતાવવાનો ગુણ પણ મેં કેળવ્યો હતો. માટે જ અસામાન્ય સંજોગોમાં પણ મક્કમતાથી અભ્યાસ કરીને પોતાના દ્રઢ સંકલ્પને હું સિદ્ધ કરી શક્યો.
મને આજે પણ યાદ છે જ્યારે મારું દસમા ધોરણનું પરિણામ આવ્યું હતું. હું અને મામા, બંને મારું રિઝલ્ટ લેવા ગયા હતા. મારા અંગ્રેજીમાં ૩૫ અને ગણિતમાં ૩૬ માર્ક્સ હતા, મારા માટે તો પાસ થવું તે જ ઘણી મોટી સિદ્ધિ હતી. મેં મામાને કહ્યું કે મામા, હું પાસ થઈ ગયો, એટલું જ બસ છે. ત્યારે ઉદાસ ચહેરે મામાએ મારી સામે જોયું અને એટલું જ બોલ્યા કે, ‘દીકરા, તારી લાયકાત કરતાં આ પરિણામ ઘણું ઓછું છે, ભલે તું ખુશ થતો હોય.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ