વર્ષો પહેલાં થાનગઢની માટી સિરામિક માટે સારી હોવાનો રિપોર્ટ આવ્યો એટલે અહીં સિરામિક્સ ઉદ્યોગનો પાયો નખાયેલો. ૧૯૧૪માં શરૂ થયેલ ‘સોહરાબ દલાલ ટાઇલ્સવર્ક'માં મારા પિતાજી સુપરવાઇઝર હતા. જ્યારે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં સિરામિકનો ડિપ્લોમા કોર્સ શરૂ થયેલો ત્યારે એમાં પ્રવેશ લેનાર પહેલા વિધાર્થી એટલે મારા પિતા. ત્યાં રહેલા પિતાજી નોકરી માટે થાન આવ્યા. પેલા પારસી શેઠના પરિવારે નખશિખ યુરોપિયન લાઇફ-સ્ટાઇલ સ્વીકારી લીધેલી, જેની અસરમાં આવી પિતાજી પણ ત્યારે ચડ્ડી, બનિયન, બૂટ-મોજાં પહેરીને ટેનિસ રમતા હતા. મારાં મોટાં બહેન અમિનાબહેન પણ બેડમિન્ટન રમતાં હતાં. ૯ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ એ જ ટાઇલ્સવર્કમાં મારો જન્મ થયેલો. એ ફેક્ટરી પછી પરશુરામ શેઠે ખરીદી લીધેલી. અત્યારે તો ત્યાં ફેક્ટરીય નથી અને પરશુરામ પોટરીય નથી, ખાલી મેદાન છે.
બચપણમાં ઘરનું વાતાવરણ સારું હતું એટલે વાંચન અને બહારની દુનિયાનું જ્ઞાન મારા સુધી પહોંચતું. ગામમાં અમારું કુટુંબ પ્રતિષ્ઠિત ગણાતું, કારણ કે અમલદારોમાં મારા પિતાની ગણના થતી. જોકે મારો ભણવાનો વારો આવ્યો ત્યારે અમારે નિર્ધનતાનો સામનો કરવો પડ્યો. ૧૯૫૪-૫૫ દરમિયાન મેં એસ.એસ.સી. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કરેલું. સવલત એટલી જ કે ત્યાં મારા બનેવીનું એક મકાન રહેવા મળેલું. લોજવાળા મહિને ત્રીસ રૂપિયામાં બે ટાઇમ જમાડતા, પણ મારું મહિનાનું બજેટ વીસ રૂપિયા માંડ હતું. એટલે સાંજે જમરૂખ અને કેળાં ખાઈને પેટ ભરી લેતો. ત્યારે એક અભિલાષા એવી પણ હતી કે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રનો અભ્યાસ કરું, જે પૂર્ણ ના થઈ. તો પણ આજે હું ચિત્રકામ કરતો રહું છું.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ