ગાવાનું છોડવાનો જીવ ચાલ્યો જ નહીં!
ABHIYAAN|October 29, 2022
જૂનાગઢના કેશોદ પાસેના માણેકવાડાના વતની પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ‘અંતરનાદ’ સાંભળી લોકસાહિત્યકારનો માર્ગ અપનાવ્યો. કેવી રીતે તેઓ લોકોના અંતરમાં વસી ગયા તેની વાત તેમના જ શબ્દોમાં..
ધીરુ પુરોહિત
ગાવાનું છોડવાનો જીવ ચાલ્યો જ નહીં!

નાનપણમાં નપણમાં જ રામાયણ જાણે કે ગળથૂથીમાં પીધી એટલે ચારણી પરિવાર જ નહીં, આખું માણેકવાડા ગામ કહેતું, ‘ભીખુદાન સારો કથાકાર-ગાયક થશે’ પણ આ ભીખુદાનને દેશના વડાપ્રધાન પણ ઓળખતા હોય, તેને સાંભળવા હજારો માણસો કલાકો સુધી બેઠાં રહેતાં હોય એવું સ્વપ્નમાં વિચારતો ત્યારે ખુશી-ખુશી થઈ જતી. માણેકવાડામાં પ્રાથમિક શાળામાં ભણવા બેઠો તેના પછીના પાંચ જ વર્ષમાં પિતાજી સાથે રામાયણકથા ગાવા જવાનું થતું. રામ, સીતાજી, ભરત-લક્ષ્મણની કથા પિતાજી કહેતા હોય. રામાયણ ખુલ્લું રાખી કથા કરતાં કરતાં રડતા પિતાજીની એ છબિ એવી અંકિત થઈ ગઈ છે કે આજ સુધી એ દ્રશ્ય મનમાંથી ભૂંસાતું નથી. રામ-સીતાજી વનવાસ, ભરત-રામના મિલનમાં પિતાજી સાથે રડતા ગામડાના લોકો અને પિતાના રામાયણ પર પડતાં આંસુનાં ટીપાં હજુ મેં સાચવી રાખ્યા છે. આવી ભાવુક સ્થિતિ વચ્ચે હું પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલ સુધી તો પહોંચ્યો, પણ મેટ્રિક (ધોરણ ૧૧) માં નાપાસ થયો એટલે પિતાજી સાથે ગાવાના કામમાં વધુ જોડાતો ગયો. પિતાજી રામાયણ કથા કરતાં કરતાં પરિવારને ઉછેરતા. નાનપણથી જ માતૃશ્રીનો ખોળો ગુમાવ્યો હતો. રાજાશાહીનું પોલીસ પટેલપણું કરતાં કરતાં પિતાજીની ત્રણ ભાઈ અને ત્રણ બહેનોના પરિવારને ઉછેરવાની જવાબદારી એટલે ભણતર છોડી ગાવાનું જ શરૂ કરી દીધું. આમ ગાવાનો ચસકો મને બાળપણથી જ લાગ્યો એમ કહેવું પડે. છતાં તેમાં રોટલો રળીશ એવું વિચાર્યું નહોતું.

Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024