‘સિંહ કે શિયાળ?' સ્વરાએ હાર્દિકને મેસેજ કર્યો. સ્વરાનો મેસેજ હાર્દિકે નોટિફિકેશન બારમાંથી વાંચી લીધો. મેસેજનો જવાબ આપવાની હિંમત એ ક્ષણે હાર્દિકમાં ન હતી. સ્વરાની સિંહ કે શિયાળની રમત એને હંમેશાં ગમતી, પણ આજે એને સ્વરાના શબ્દો પસંદ ન પડ્યા. એણે આસપાસ કામ કરી રહેલા સહકર્મચારીઓ તરફ નજર દોડાવી. એ ઊભો થઈને બારી પાસે ગયો.
‘ શિયા..ળ.. એ મૂક પપ્પા શું કરે છે?' અંતે હાર્દિકે સેડ ઇમોજી સાથે રિપ્લાય કર્યો. હાર્દિકના ચેટ બોક્સમાં ટાઇપિંગ-ટાઇપિંગ લિંક થતું હતું, પરંતુ એનો મેસેજ આવતો ન હતો. હાર્દિકે થોડીવાર પછી મોબાઇલની સ્ક્રીન લોક કરી નાખી. બહાર અંધારું ઊતરવાની તૈયારીમાં હતું. બારીની બહાર હાંફ્યા શહેરની હાંમાં હાર્દિકની હાંફે થોડો વધારો કર્યો. જોકે છેલ્લાં પાંચેક વર્ષથી હાર્દિક હપ્તે હપ્તે શહેરની હાંફ વધારવામાં યોગદાન આપી રહ્યો હતો. એનું ધ્યાન દૂર દેખાતી ઇમારત પર સ્થિર થયું. ત્યાં રહેનારા એકેય વ્યક્તિને પોતાના પરિણામથી ફેર પડ્યો હશે? હાર્દિકને પ્રશ્ન થયો. બીજી જ ક્ષણે એને સ્પષ્ટ ઉત્તર મળી પણ ગયો. આંખો જોઈ શકે એટલા દરેક વ્યક્તિને જોઈને હાર્દિકે મનોમન દરેકને પ્રશ્ન પૂછ્યો કે, પોતાનાથી સી.એ. ફાઇનલ પાસ થાય કે ન થાય એનાથી એમને ફેર પડશે? એ પોતાની જાત પર હસી પડ્યો.
‘લંચ પછીથી તું મને ભાસતો નથી. ભાભી સાથે ઝઘડીને આવ્યો છે કે શું?’ હાર્દિકના ખભા પર જયેશે હાથ મૂકીને પૂછ્યું.
‘ના રે. કેમ?’ હાર્દિક થોડો ઝંખવાણો પડ્યો.
‘મોબાઇલમાં ભાભીના કેટલા મિસ્ડકોલ છે એ જો તો જરા.'
‘શું કહ્યું સ્વરાએ?’ એણે પૂછવા ખાતર પૂછી લીધું.
‘તારી રાહ જોવાય છે. બાપાને મેથી મારવા માટે કાંઈક વિષય તો મળવો જોઈએ ને.' જયેશે વળતો જવાબ ન આપ્યો. ‘ચીલ યાર. સી.એ. ન થવાયું તો આભ થોડી તૂટી પડવાનું છે. ફ્રેશ સી.એ. રિફ્રૂટ કરવા માટે કંપની તને મૂકે છે. એમનાથી વધુ સ્કિલ તારામાં છે. એનાથી વિશેષ શું જોઈએ?’ જયેશે વાત બદલાવવાનો પ્રયત્ન કર્યો.
‘સેલરી અને વર્ક પ્રોફાઇલ તો એકાઉન્ટન્ટના મળે છે ને!' હાર્દિકથી બોલાઈ જવાયું.
‘ચાલ ચા પીવા. સાંજે ચા પીવાની તને આદત છે ને!'
‘સોરી યાર. તું નીકળી જા. મને ઘરનાં બે-ચાર કામ છે.' હાર્દિકે વાત વાળવાનો પ્રયત્ન કર્યો.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ