જ્યારે પણ ઓસ્કરમાં ફિલ્મો મોકલવાની આવે, ઓસ્કર એવોર્ડનો સમય નજીક આવે ત્યારે માત્ર ચર્ચાઓથી જ આપણે સંતોષ માનવો પડે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ જ્યારે ઓસ્કર માટે ભારત તરફથી મોકલવામાં આવે એ ખરેખર ગર્વની ક્ષણ છે. આ ફિલ્મની પસંદગી એવા સમયે થઈ છે જ્યારે એક પછી એક ધડાધડ કમાણી કરતી ફિલ્મો સાઉથમાંથી આવી રહી છે અને ભરપૂર પ્રતિસ્પર્ધાવાળો માહોલ છે છતાં ઓસ્કર માટે ગુજરાતી ફિલ્મ પસંદગી પામી છે.
છેલ્લો શો ફિલ્મ એ આમ જોવા જઈએ તો ફિલ્મના ડિરેક્ટર પાન નલિનની જ અર્ધ આત્મકથાનક સમાન ફિલ્મ છે. મૂળ નામ નલિન રમણિકલાલ પંડ્યા જે આગળ જતાં ‘પાન નલિન' થયું. સૌરાષ્ટ્રના અમરેલીના અડતાળા ગામમાં તેમનો જન્મ. પિતા ચાની લારી ચલાવતા હતા અને નલિન શાળાએ પણ જાય અને પિતાને મદદ પણ કરે. પરિવારની સ્થિતિ ખૂબ સામાન્ય હતી. નલિન એ એવી જ ટેલેન્ટનો ભાગ હતા જે ગામડામાં સામાન્ય ઘરના છોકરાઓમાં ભરપૂર માત્રામાં હોય છે, પણ જે મોટા ભાગે પીઠબળ કે સાચી દિશાના અભાવમાં વેડફાઈ જતી હોય છે, પરંતુ એ નલિનનો પોતાના સ્વપ્નો પ્રત્યેનો પ્રેમ હતો, એ અદમ્ય ઇચ્છાશક્તિ હતી કે જેણે આ બધી તકલીફોની વચ્ચેથી પોતાનો મારગ કંડાર્યો.
Bu hikaye ABHIYAAN dergisinin November 12, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin November 12, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ