આ વીસ નવેમ્બર રવિવારના રોજ ખાડીના દેશ કતાર ખાતે જગતના રમતગમતના આજ સુધીના ઇતિહાસમાં યોજાયો ન હોય તેવો ભવ્યાતિભવ્ય રંગારંગ, જગતને આંજી નાખે એવો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. તેનું ખાસ કારણ છે. કારણ કે હમણાં સુધી દર ચાર ચાર વરસે ફેડરેશન ઑફ ઇન્ટરનેશનલ ફૂટબૉલ એસોસિયેશન્સ (ફીફા) દ્વારા વિશ્વ કપ સ્પર્ધાઓ યોજાઈ છે. તેમાં યજમાન દેશે ત્રણથી ચાર અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૮માં રશિયા યજમાન હતું અને સાડા ત્રણ અબજ ડૉલર વાપર્યા હતા. છતાં રશિયાના એ ફૂટબૉલ મહોત્સવને આજ સુધીમાં શ્રેષ્ઠ રીતે યોજાયેલો ગણવામાં આવ્યો છે અને હવે કતારની વાત. વરસ ૨૦૨૨ના કપના આયોજનમાં કતાર રશિયાથી લગભગ નેવુંથી સો ગણો ખર્ચ કરી રહ્યું છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે કતાર ત્રણસો અબજ ડૉલર વાપરશે. જ્યારે સત્તાવાર આંકડો કહે છે કે ત્રણસો વીસ અબજ ડૉલર વપરાશે. ભારત પાસે જે ડૉલર (વિદેશી હૂંડિયામણ) રિઝર્વ છે તેની લગભગ અરધોઅરધ ૨કમ કતાર એક ફૂટબૉલ સ્પર્ધાના આયોજન માટે વાપરી નાખશે. જેમ એક અતિ શ્રીમંતને ત્યાં યોજાતાં લગ્ન તે શહેર, રાજ્ય કે દેશ માટે ચર્ચાનો વિષય અને માણવાલાયક જોણું બની જાય છે તેમ આ ટચૂકડા દેશના યજમાનપદે યોજાઈ રહેલો કપ દુનિયાના સાડા ત્રણથી ચાર અબજ લોકો નિહાળશે એવો અંદાજ છે. રશિયાનો વર્લ્ડ કપ સાડા ત્રણ અબજ લોકોએ નિહાળ્યો હતો.
કતારના શહેર દોહા ખાતે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી, લગભગ એક મહિનો આ સ્પર્ધા યોજાશે, જેમાં ફીફાના ૩૨ સભ્ય દેશોની ટીમો ભાગ લેશે. ફૂટબૉલ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય રમત ગણાય છે અને વિશ્વ કપના દિવસોમાં દુનિયાભરનાં બાળકોથી માંડીને યુવાનો સુધીમાં ફૂટબૉલ જોવાનો અને રમવાનો બુખાર ચડે છે. તે થોડા મહિનાઓ પછી ભારત જેવા દેશમાં ઊતરી જાય છે. ભારતની શેરીઓમાં અને મેદાનોમાં હવે બાળકો રમતાં જોવા મળશે.
Bu hikaye ABHIYAAN dergisinin November 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin November 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ