દસેક વરસ અગાઉ બિટકોઇનની શરૂઆત થયા બાદ ક્રિપ્ટોકરન્સીએ ભારે ઉપાડો લીધો હતો. હમણાંની ઘટનાઓએ પુરવાર કર્યું છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ કંપનીઓ એ વૈશ્વિક જુગારના અડ્ડા સિવાય કશું નથી. બિટકોઇન્સ, બિનાન્સ, ઇથેરિયમ વગેરે ક્રિપ્ટોકરન્સીની કિંમતો એટલી હદે અને ઝડપથી વધી રહી હતી કે જેઓએ પ્રારંભમાં તેની ખરીદી કરી ન હતી, તેઓ પાછળથી તેમાં જોડાયા અને ખરીદી ફાટી નીકળી. આગને વધુ હવા મળી. મળતી ગઈ, મળતી ગઈ. વાસ્તવમાં એક મોટી ક્રિપ્ટો ટ્રેડર વસતિને એ વાતનું પાકું જ્ઞાન ન હતું કે ક્રિપ્ટો હકીકતમાં શું છે? તેઓ માનતા હતા અને હજી એક મોટો વર્ગ માને છે કે ક્રિપ્ટો એક ચલણ છે, પરંતુ ખરેખર ચલણ કેવી રીતે નક્કી થાય? તેને કોનું પીઠબળ અને વચન (ગૅરન્ટી) હોવા જોઈએ અને અર્થતંત્ર અને નાણાતંત્રમાં ચલણનું મૂલ્ય કેવી રીતે થાય? તેનું પણ પૂરતું જ્ઞાન હોતું નથી. તેઓ ક્રિપ્ટોને પણ ચલણ માની લે છે અને દુનિયાના સૌથી મોટી ટૅક્નોલૉજી કંપનીઓના માલિક એલન મસ્ક પણ આ અજ્ઞાનતામાં રાચતા હતા. એમણે બિટકોઇનના બદલામાં ટેસલા કાર વેચવા માંડી હતી. ગંભીરતા સમજાઈ ત્યારે ઉપક્રમ પડતો મૂક્યો હતો. ઘણા એક માત્ર જુગાર જ છે તેમ પાકા પાયે સમજીને ખેલી રહ્યા હતા. પરિણામે બિટકોઇન વગેરેની આંજી નાખે એવી સફળતા બાદ જગતમાં બે હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો એક્સચેન્જો શરૂ થયાં હતાં. એસબીએફની પોતાની વાસ્તવમાં આ એક કરન્સી જરૂર હતી, પણ તે ડ્રગ્સ ડિલરો, દાણચોરો, હવાલા ઓપરેટરો, સેક્સ ટ્રાફિકર્સ, જુગારીઓ અને અમરેલીના પૂર્વ પોલીસ અધિકારી જેવા અસામાજિક અને આવારા તત્ત્વો માટેની કરન્સી હતી અને હજી છે. એટલે જ તો તેમાં એવાં માનસનાં લોકો સૌથી વધુ જોડાયા હતા અને છે.
Bu hikaye ABHIYAAN dergisinin December 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ