વર્ષ ૨૦૨૧માં સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સનો ખિતાબ ભારતીય સુંદરી હરનાઝ સંધુના શિરે શોભાયમાન થયો હતો. ત્યાર બાદ ફરી એકવાર અન્ય એક ભારતીય શ્રીમતીએ સૌંદર્ય સ્પર્ધા મિસિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સૌંદર્ય સ્પર્ધા જીતનારી સુંદરીનું નામ છે શ્રીમતી સરગમ કૌશલ. સરગમનું નામ જેટલું સુરીલું છે એટલું જ તેમનું સૌંદર્ય મોહક અને વ્યક્તિત્વ આકર્ષક છે અને આ વાતની સાબિતી આપી છે મિસિસ વર્લ્ડ સ્પર્ધાએ. વર્ષ ૨૦૨૨નો મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતની સુંદરી મિસિસ સરગમ કૌશલે જીત્યો છે.
૩૨ વર્ષીય સરગમ કૌશલનો જન્મ જમ્મુમાં થયો છે. તેમના પતિ આદિત્ય મનોહર શર્મા ભારતીય નૌસેનામાં અધિકારી છે. મુંબઈ સ્થળાંતરિત થયા પહેલાં સરગમ જમ્મુમાં અંગ્રેજી વિષયનાં શિક્ષિકા હતાં. વર્ષ ૨૦૦૧માં વ્યવસાયે ડૉક્ટર એવા અદિતિ ગોવિત્રીકરે મિસિસ વર્લ્ડ ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ૨૧ વર્ષ બાદ સરગમ કૌશલે ફરી એકવાર ભારતને આ સન્માન પ્રાપ્ત કરાવ્યું છે.
મિસિસ વર્લ્ડ સ્પર્ધાની શરૂઆત વર્ષ ૧૯૮૪માં થઈ હતી. અદિતિ ગોવિત્રીકરે પહેલીવાર વર્ષ ૨૦૦૧માં આ સ્પર્ધા જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ૨૧ વર્ષ બાદ સરગમ કૌશલે અન્ય ૬૩ પ્રતિસ્પર્ધીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્ષ ૨૦૨૧ના વિજેતા મિસિસ શાયલીન ફોર્ડએ સરગમને વિજેતાનો તાજ પહેરાવીને અભિવાદન કર્યું હતું.
Bu hikaye ABHIYAAN dergisinin January 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin January 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.