ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને પક્ષના પ્રમુખ તરીકે જૂન ૨૦૨૪ સુધીનો વિસ્તાર મળી ગયો છે. ૨૦૨૩માં ૧૦ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં તેમ જ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપે તેના પક્ષ પ્રમુખને બદલવાનું માંડી વાળીને વર્તમાન પ્રમુખને ચાલુ રાખવાનું વિચાર્યું છે. એ એક પ્રકારે સંગઠનાત્મક દ્રષ્ટિએ પરિપક્વ નિર્ણય ગણી શકાય.
નવા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા વહેલી શરૂ કરાઈ અને લાંબો સમય ચાલે ત્યાં સુધી પક્ષમાં ચૂંટણીઝુંબેશ પણ ચાલતી રહે, એ સંગઠનની દ્રષ્ટિએ ધ્યાન વિકેન્દ્રિત કરવા જેવું બની રહે. ભાજપ માટે રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી જીતવાનું પણ ઘણું મહત્ત્વનું છે. ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામોનો ઘણો બધો આધાર ૨૦૨૩માં નિર્માણ થવાનું છે. એ સ્થિતિમાં ભાજપ તેના પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયામાં સમય અને શક્તિનો વ્યય કરવા ઇચ્છે નહીં, એ સ્વાભાવિક છે.
૨૦૨૩ અને ૨૦૨૪નાં વર્ષો ભાજપ માટે કસોટીના બની રહેવાના છે. વિરોધપક્ષો અત્યારથી ૨૦૨૪ની ચૂંટણી માટે સંગઠિત થવાના પ્રયાસ કરી રહ્યા છે. ૨૦૨૪માં સતત ત્રીજી લોકસભાની ચૂંટણીમાં પણ વિરોધપક્ષો સામે એકમાત્ર મોટો પડકાર નરેન્દ્ર મોદીનો હશે.
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ