આમ તો ભારતમાંથી અમેરિકા જઈને વસેલા સેંકડો ભારતીયો જેઓ અમેરિકન સિટીઝન બની ગયા છે યા ગ્રીનકાર્ડધારકો છે, તેઓ જ્યારે માંદા પડે છે અને એમની માંદગી ગંભીર હોય છે, ઑપરેશન કરાવવાની જરૂર પડે છે, ત્યારે તેઓ અમેરિકામાં તબીબી સારવાર ખૂબ જ મોંઘી હોય છે આથી એ માટે ભારત આવે છે. આથી વિરુદ્ધ અનેક ભારતીયો અસાધ્ય એવા રોગો અને શસ્ત્રક્રિયા માટે અમેરિકા જવાનું પસંદ કરે છે.
તબીબી સારવાર માટે, અમેરિકામાં શસ્ત્રક્રિયા કરાવવા માટે, ત્યાંના ડૉક્ટરો પાસે પોતાના રોગનું નિદાન કરાવવા અને પછી એનો ઉપચાર કરાવવા જે કોઈ પણ ભારતીયો અમેરિકા જવાની ઇચ્છા ધરાવે છે એમણે અમેરિકાના ‘બી-૨’ સંજ્ઞા ધરાવતા ‘વિઝિટર્સ વિઝા’ મેળવવાના રહે છે. વિઝિટર્સ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને પરદેશીઓ તબીબી સારવાર મેળવી શકે છે.
બી-૧ સંજ્ઞા ધરાવતા વિઝિટર્સ વિઝા મેળવવા માટે અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ નિયત કરેલ ફોર્મ ડીએસ-૧૬૦ ઓનલાઇન ભરીને સબિમટ કરવાનું રહે છે. ત્યાર બાદ એમણે ઇન્ટરવ્યૂનો સમય મેળવવાનો રહે છે. ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં બાયોમેટ્રિક્સ કરાવવાની રહે છે અને ઇન્ટરવ્યૂમાં તેઓ અમેરિકા કયા કારણસર જવા ઇચ્છે છે એ દર્શાવીને એમણે કોન્સ્યુલર ઓફિસરને એ વાતની ખાતરી કરાવીને વિઝા મેળવવાના રહે છે.
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ