કંપની શબ્દ અંગ્રેજી ભાષાનો હોવા છતાં ગુજરાતી શબ્દકોશમાં છે. મંડળી, નાટકમંડળી, ભાગીદારોની વેપારી પેઢી, લશ્કરી સેનાનો એક ભાગ, ટોળી અને સાથ, સોબત, સંગત જેવા અર્થ આપ્યા છે. સાહચર્ય કે એસોસિયેશનના અર્થમાં કંપની શબ્દ કંપેનિયનની જેમ વપરાશમાં પહેલાં આવેલો. ૧૬૦૦ની એકત્રીસમી ડિસેમ્બરે ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, પછી કંપની સરકારનો જન્મ થયેલો. એટલે ભારતમાં કંપની શબ્દ ચલણમાં આવ્યો હતો. સમય જતાં દાઉદે કંપની શબ્દ પોતાની ગેંગ માટે વાપર્યો, એ આમ જનતાને પછી ખબર પડી. કું. લખ્યું હોય એ ધંધો કરે છે એવું હતું. હવે Co. અંગ્રેજીમાં લખ્યું હોય તો ય આજની પેઢી એઆઈને પૂછશે કે આ શું? અંગ્રેજો ભારતમાં આવ્યા તેની સદીઓ પહેલાં ભારતે જગતને વ્યાપાર અંગે ઘણું શિખવાડ્યું હશે. ગુજરાતી સદીઓથી વેપાર કરતાં. ધંધો શબ્દ હિન્દી ફિલ્મોએ આપણને ગોખાવ્યો. બિઝનેસ નવો હોય કે જૂનો, હંમેશાં કામ સિવાય તેના નામ પર ચાલતો અને ચાલે છે. નામ અને દામ વચ્ચે ગહેરો નાતો. આપણે કંપની કે બિઝનેસનાં નામ ય તથા ભાષા, સમાજ, ધર્મ, સંસ્કૃતિ સાથેના સંબંધ અંગે થોડું વિચારીએ તો કામ લાગે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/12/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/12/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?