બાળપણમાં પાયો ખોદાય 'ને ટીનએજમાં પાયો ઘડાય એ મસ્ટ
કેટલા વીસે સો થાય એ અનુભવના આકાશમાં ચણાય તે મસ્ત
ટીનેજર શબ્દથી મોટા ભાગના ઍડલ્ટ વાકેફ છે. ટીનેજર અર્થાત્ એક પ્રકારનો માણસ જ જેને મન હોય. કપાળે કપાળે મતિ ભિન્ન હોય તેવું માનીને દરેક મન એવું માને છે કે બધાંનાં મન જુદા મત આપી શકે. છતાં કોમન મિનિમમ પ્રોગ્રામ ચાલતો હોય છે એવું બહુમતીનું તારણ છે, જેને લઈને માનસશાસ્ત્ર માણસના મનનું સંશોધન ’ને વિશ્લેષણ કરવા પ્રયત્ન કરે છે. દરેક જનરેશનમાં ગવાતાં જનરેશન ગેપના ગીતમાં ટીનેજરનો તાલ ખાસ જુદો પડે એટલે ટીનેજરની સાઇકોલૉજીનો આગવો અભ્યાસ થાય છે. સમય ઘણો આગળ વધી ચૂક્યો છે એમ જાણીને હવે ભવિષ્યના નાગરિકની ચર્ચા ઊપડે એટલે જનરલ યુવાન વધુ ’ને વિશિષ્ટ મહત્ત્વ ટીનેજરને આપવામાં આવે છે. બાળકોને ફ્યુચર ટીનેજર તરીકે જોવામાં આવે છે. સરવાળે મુખ્ય બજારના પ્રમુખ પ્રવાહનો સંબંધ ટીનેજરની સાઇકોલૉજી સાથે સીધો કે આડો જોડાય છે. ઘર તેમ જ કુટુંબની આર્થિક ગતિ ‘ને મતદાનનો અધિકાર આ દિશામાં ચિંતન કરવું અગત્યનું છે એવું પ્રૂફ આપે છે. એમાં ઇન્ટરનેટ હથેળીમાં રમતું થયું એ પછી તો ટીનેજરની સાઇકોલૉજી ’ને નોન-ટીનેજરની સાઇકોલૉજી વચ્ચે જે રમત ચાલ્યા કરે છે એ દર્શકની જેમ જોયા કરવામાં ભલીવાર નહીં આવે એ બધાંને ઓછું કે વધારે સમજાતું થયું છે.
એક જ મકાનમાં સાથે રહેતાં હોય છતાં, કૅર ટીનેજર્સ અલગ જ દુનિયામાં વસતા હોય એવું ટૅકર્સને ઘણી વાર લાગે છે. સૌથી પહેલાં તો એ સમજવાનું છે કે અન્ય દરેક વ્યક્તિ એક કરતાં વધુ રીતે પોતાના કરતાં ભિન્ન હોઈ શકે છે. તદુપરાંત દરેકના વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું રહે છે. બધાનું પરિવર્તન એક સમય ૫૨ ના થાય ’ને એક સરખું ના થાય. મનુષ્ય એવમ્ મન અમુક ચોક્કસ પ્રકારના બીબામાં તમુક હદ સુધી જ ઢાળી શકાય છે. વળી બીબા નવા બનતાં રહે છે.
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ