પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ
ABHIYAAN|March 11, 2023
ચિત્રલેખા પ્રથમ સ્ત્રી ચિત્રકાર હતી અને રેવતી પ્રથમ સ્ત્રી વૈજ્ઞાનિક હતી. રેવતના રાજા રૈવતની દીકરી. વિજ્ઞાનની જાણકાર. કોઈ પણ સમસ્યાનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે લાવવાનો પ્રયત્ન કરતી. આ રેવતી બલરામને પરણીને દ્વારકા આવી. રાણી બની, પણ એ જમીન સાથે જોડાયેલો જીવ હતી
ટીના દોશી
પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ

કો ઘોડો કો પરખડો કો સુચંતી નાર

સરજનહારે સરજિયાં ત્રણ રતન સંસાર

દુહાનો અર્થ સ્વયંસ્પષ્ટ છેઃ સંસારમાં ત્રણ રત્ન છે. એક ઘોડો. પ્રાચીન કાળમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવા માટે ઘોડાનો જ ઉપયોગ થતો. યુદ્ધમાં પણ ઘોડો જ કામ આવે. વફાદાર પ્રાણી. બીજો એનો અસવાર એટલે પુરુષ અને ત્રીજું રત્ન તે નારી.

નારી એટલે કોણ?

વેદગ્રંથોમાં કહ્યું છે, જે વીર છે, જે દાનવીર છે અને જે નેતૃત્વ કરે છે તે નારી છે. પ્રાચીન સ્ત્રીઓ વીર હતી, દાનવીર હતી અને નેતૃત્વ કરતી. નેતૃત્વ કરતી સ્ત્રીઓ નેત્રી કહેવાતી. ઇંદ્રાણી આવી જ એક નેત્રી હતી. તે સમાજનું નેતૃત્વ અને માર્ગદર્શન કરતી. સૌ સ્ત્રીઓનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય તેવી પંક્તિઓ તેણે રચી છેઃ અહં કેતુરહં મૂહમુગ્રા વિવાચની.. હું ધજાની જેમ અગ્રણી અને જ્ઞાનવતી છું!

માત્ર ઇંદ્રાણી જ નહીં, પ્રાચીન કાળમાં અનેક જ્ઞાનવતી સ્ત્રીઓ હતી, વિદુષીઓ હતી. શરૂઆત રોમશાથી કરીએ. આ નામ સ્ત્રી સશક્તિકરણ સાથે જોડાયેલું છે. સ્ત્રી સમાનતાના વિચારનો ઉદ્ભવ અમેરિકા અને યુરોપમાં થયો અને ત્યાંથી ફરતો-ફરતો ભારતમાં આવ્યો એવું આપણે સૌ સાંભળતા આવ્યાછીએ, માનતા આવ્યાછીએ. ૮ માર્ચ, ૧૯૧૧નારોજપશ્ચિમનીસ્ત્રીઓએ અન્યાયનીવિરુદ્ધમાં તથા અધિકારોની માગણી માટે પ્રથમ વાર મહિલા દિવસ ઉજવેલો. ત્યારથી દર વર્ષે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઊજવાય છે, પણ હકીકત એ છે કે મહિલા દિનનો પાયો તો પ્રાચીન ભારતમાં જ નખાઈ ચૂક્યો છે.

વેદકાળમાં રોમશાએ સર્વપ્રથમ સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી સમાનતાની વાત કરી હતી. રોમશાને સ્ત્રી સ્વતંત્રતાની ધ્વજધારિણી કહેવામાં આવી છે. એનો અર્થ એ થયો કે સ્ત્રી સ્વતંત્રતાનો વિચાર આપણે ત્યાં સૌ પ્રથમ ઉદ્ભવ્યો અને અહીંથી પશ્ચિમના દેશોમાં ગયો. પછી ફરતો ફરતો ત્યાંથી અહીં પાછો આવ્યો અને આપણે એ શબ્દ પહેલી વાર સાંભળતા હોઈએ એવું આપણને લાગ્યું, પણ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે.

મહિલા દિન એટલે સ્ત્રી સશક્તિકરણ સાથે જોડાયેલો દિવસ. એના મુખ્યત્વે પાંચ સોપાન છે. શિક્ષણ, સ્વાવલંબન, સ્વઓળખ, સાહસ અને શાસન.

Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 11, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 dak  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 dak  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024