શ્રીમતીની ડાયરીનું એક પાનું
ABHIYAAN|April 08, 2023
ગુલાબજાંબુ એકદમ તીખા અને તમતમતાં.. અને પાલકપનીરનું શાક ગળ્યું મધ જેવું! પાલકપનીરમાં ગુલાબજાંબુની ચાસણી ભાઈસાહેબે પધરાવી દીધેલી
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
શ્રીમતીની ડાયરીનું એક પાનું

આમ તો એ મારા આદર્શ પતિ છે. સર્વગુણ સંપન્ન, પણ રાંધવાની બાબતમાં સાવ આળસુ. સારી રસોઈનાં વખાણ કરતાં એ સહેજ પણ થાકે નહીં, પણ દાળ-શાકમાં ક્યારેક નવાજૂની થઈ જાય અથવા તો દાળ ડબલડેકરની થઈ જાય (ડબલડેકર એટલે ઉપર પાણી અને તળિયે રગડો) તો એક પણ નોટિસ આપ્યા વિના જ ખાવામાંથી એટલે કે જમવાથી રાજીનામું આપી દેતાં વાર ન કરે. ગુસ્સો તો ઘણોય આવે, પણ શું કરું, પત્ની મૂઈ છું. પતિ હોત તો ખબર પાડી દીધી હોત! ગુસ્સે થઈને એમ પણ નથી કહી શકતી કે મારા હાથનું રાંધેલું ન ભાવતું હોય તો લઈ આવોને કોઈ બીજી..

એમનું તો ભલું પૂછવું, એ સાચે જ કોઈને લઈ આવે તો મારે તો ભૂખે મરવા.. સાવ મરવાનો વારો જ આવે ને? એમની ખાવાની આવી આદતોને કારણે સાચું કહું - હું ઘર છોડીને ક્યાંય જઈ પણ શકતી નથી.

જ એક દિવસ માટે કોઈ કામ માટે પિયર જવાનું થયું. ત્રણ-ચાર દિવસમાં તો હું પાછી આવી જવાની હતી. એમને મારા વિરહ કરતાંયે ખાવાની ચિંતા વધારે અને મને ચિંતા પડોશણોની..! એ તો હોય જ ને. . . કોને ન હોય? હું એમને ઓળખું નહીં?!

મેં એમને કહ્યું, ‘તમે એક કામ કરો, દાળ, ભાત, શાક, ભાખરી અને ખીચડી વગેરે કેવી રીતે બનાવવું એની વિધિ હું તમને એક કાગળમાં લખી આપતી જાઉં, વાંચીને જમવાનું બનાવી લેજો.’ એમણે ‘હા’ કહી એટલે મોડી રાત સુધી મેં ખાવાનું બનાવવાની રીતો કાગળમાં ઉતાર્યા કરી. વહેલી સવારે ટ્રેનમાં હું પિયર જવા રવાના થઈ.

પપ્પાને ત્યાં રોકાયે માંડ બીજો દિવસ થયો’તો. અમે બધાં ભેગા મળીને ગપ્પાં મારી રહ્યાં'તાં અને ત્યાં જ મારાં નાનાં ભાઈ-બહેન જોરશોરથી બોલી ઊઠ્યાં, ‘જીજાજી આયા.. જીજાજી આ... યા..!' મેં પાછળ ફરી જોયું.. તો, એ! હાથમાં સૂટકેસ પકડીને મારી સામે હસતા-હસતા ઊભા હતા! મારી નાની બહેને તો કહ્યું પણ ખરું કે, ‘વાહ જીજાજી! બહેન વગર એક દિવસ પણ ન ફાવ્યું ને?’ સાચું કહું, શરમથી હું લાલમલાલ થઈ ગઈ’તી.

એમણે સોફામાં બેસતાં કહ્યું, ‘ના, એવું નથી, પણ પેલા કાગળમાંથી વાંચી વાંચીને રસોઈ બનાવવાનું ભારે પડ્યું.’

એમના સમ બસ, એ જ સાંજે હું પણ એમની સાથે મારા પિયરથી પાછી આવી ગઈ. જોકે પિયર આવ્યા પછી મનેય એ યાદ તો આવતા’તા જ!

આ વાતને તો વરસો વીતી ગયાં. હવે તો અમારા બંને પુત્રો મોટા થઈ ગયા છે.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024