મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકીય નેતા શરદ પવારે બીજી મેના રોજ પોતાની આત્મકથાના લોકાર્પણ સમારોહમાં પોતાના પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરીને ઉપસ્થિત સૌને ચોંકાવી દીધા હતા. તેમણે આ જાહેરાતની સાથે એવું પણ કહ્યું હતું કે, તેઓ હવે પછીથી કોઈ ચૂંટણી પણ લડશે નહીં. તેનો અર્થ તેઓ સક્રિય રાજકારણ છોડી રહ્યા છે એવો કરવામાં આવી રહ્યો છે. એનસીપીના મોટા ભાગના નેતાઓ અને કાર્યકરો શરદ પવાર તેમના આ નિર્ણય વિશે પુનઃ વિચારણા કરે અને નિર્ણય પાછો ખેંચે તેવો આગ્રહ કરી રહ્યા છે, ત્યારે પક્ષમાં વિદ્રોહી નેતાની છાપ ધરાવતા પવારના ભત્રીજા અજિત પવાર અને પ્રફુલ્લ પટેલના પ્રત્યાઘાત બીજા બધાથી તદ્દન જુદા પડતા હતા. અજિત પવારે એવું કહ્યું કે છે કે, શરદ પવારને તેમનો નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ કરવું જોઈએ નહીં. પક્ષના અધ્યક્ષપદે જે કોઈ નવા નેતા આવશે તે શરદ પવારના માર્ગદર્શનમાં સારું કામ કરશે. પ્રફુલ્લ પટેલ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે.
Bu hikaye ABHIYAAN dergisinin May 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ