ગુરુ અને ગોવિંદ/ઈશ્વર વચ્ચે પ્રાથમિકતા આપવાની થાય તો ગુરુને પ્રથમ પ્રણામ કરવાનું પસંદ કરશે એવું એક દોહામાં સંત કબીરજી કહી ગયા એને વર્ષોનાં વહાણાં વહ્યા પછી ગુરુની વિશાળ ભૂમિકાનો એક હિસ્સો આપણા સમાજમાં શિક્ષકે સંભાળી લીધો છે. શાળાના વાતાવરણ બહારના પણ અમુક પ્રકારના માર્ગદર્શક મનુષ્યોને લોકો પોતપોતાની રીતે ગુરુનો દરજ્જો આપી ધન્યતા અનુભવતાં રહે છે. આજનો શિક્ષક સમાજમાં જ જીવતો એક સામાન્ય મનુષ્ય હોવાથી તેની સ૨ખામણી અતીતમાં જીવી ગયેલા, સમાજની બહાર કે એનાથી શક્ય એટલું દૂર રહેનારા ગુરુઓ સાથે ક૨વી વાજબી ન ગણાય, તો પણ કેટલાયે કિસ્સામાં શિક્ષક અસાધારણ મનુષ્ય સાબિત થઈને દેખાડે છે. આવા બે કિસ્સાઓની વાત કરીએ.
જાપાનની એક પ્રાથમિક શાળાના શિક્ષક ટોશીરો કાનામોરી અસાધારણ શિક્ષક હતા, જેમના પર બનેલી ૨૦૦૩ની ડૉક્યુમેન્ટરી ‘ચિલ્ડ્રન ફુલ ઑફ ધી લાઇફ’ ઇન્ટરનેટ પર સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે. માત્ર ચાલીસેક મિનિટની એ નીતાંત સુંદર કલાકૃતિ જ કહેવાય એવી ડૉક્યુમેન્ટરીમાં માનવમૂલ્યોની કદર કરનાર શુદ્ધ હૃદયના શિક્ષક કેવી સહજતાથી પોતાના વિદ્યાર્થીઓમાં ગુણોનું સિંચન કરે છે એ દર્શાવ્યું છે. ચોથા ધોરણના વર્ગ શિક્ષક ટોશીરો કાનામોરી દરેક વિદ્યાર્થી પાસે રોજનીશી જેવી નોટબુક લખાવડાવતા અને દરરોજ ત્રણ વિદ્યાર્થીઓ વર્ગમાં મોટેથી પોતાની નોટબુક વાંચી સંભળાવતાં. વિદ્યાર્થીઓના મનની પીડા, અકળામણ, આનંદ જેવી શુદ્ધ ભાવનાઓ એમના સરળ શબ્દોમાંથી મઘમઘતી.
Bu hikaye ABHIYAAN dergisinin May 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ