લેખ ટંડનના દિગ્દર્શનમાં બનેલી ‘આમ્રપાલી’ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ એ સમયે તે ચર્ચાનો વિષ્ય બની હતી. રાહુલ સાંસ્કૃત્યાયન બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસુ રહી ચૂક્યા છે. લેખ ટંડને તેમનું સિંહ સેનાપતિ નામનું પુસ્તક વાંચ્યું. ત્યાર બાદ આચાર્ય ચતુરસેનનું પુસ્તક ‘વૈશાલી કી નગરવધૂ’ વાંચ્યું ત્યારે આમ્રપાલી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં આ ફિલ્મમાં ધર્મેન્દ્રને લેવાનો વિચાર હતો અને સાથે સુનિલ દત્તના નામનો વિચાર પણ કરવામાં આવ્યો, પણ ફિલ્મના ડાયલોગમાં પંજાબી ભાષાના ઉચ્ચારણની છાંટ જોવા ન મળે તે માટે થઈને ધર્મેન્દ્રના સ્થાને સુનિલ દત્તને ફિલ્મમાં લેવામાં આવ્યા. સુનિલ દત્તના નામ માટે વૈજયંતી માલાએ પણ સહમતી આપી. અભિનેતા સુનિલ દત્ત અને અભિનેત્રી વૈજયંતી માલાએ પોતાના અભિનયથી આ ફિલ્મમાં અજાતશત્રુ અને આમ્રપાલીના પાત્રને જીવંત કર્યાં. આર્ટ ડાયરેક્ટર એમ.આર. આચરેકર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાએ વૈશાલીનગરીને આબેહૂબ બનાવવામાં ઘણી મહેનત કરી હતી. ફિલ્મ પુરી થયા બાદ લેખ ટંડન પહેલાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના સંચાલકને મળ્યા હતા, પણ તેમને સંચાલક પાસેથી સંતોષકારક જવાબ ન મળ્યો. ત્યાર બાદ તેઓ પટણા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર બુદ્ધકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસુ યોગેશ મિશ્રાને મળ્યા. એ સમયે તેમણે લેખ ટંડનને કહ્યું હતું, ‘વૈશાલીનગરી આબેહૂબ એવી જ હતી, જેવી તમે ફિલ્મમાં દેખાડી છે.’
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ