સિનેમા ઓડિયો-વિઝ્યુઅલનું માધ્યમ છે, દ્રશ્ય-શ્રાવ્યનું. તેમાં કલ્પનાના રંગોને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અભિવ્યક્ત કરવામાં આવે છે. અત્યારે કેમેરા, ટેક્નિશિયન્સથી શરૂ કરીને વીએએક્સ સુધીનાં પાસાં આલા દરજ્જાનાં છે. અગાઉ કરતાં તમામ મોરચે સો ગણું આગળ અને અધતન છે, પણ વાર્તાઓ ખૂટી પડી છે! બોલિવૂડની ફિલ્મો અચાનક પટકાવવા માંડી અને દક્ષિણ ભારતની ફિલ્મો ‘ઊડવા’ માંડી, તેનું કારણ આ જ છેઃ વાર્તાઓ! ટેક્નોલોજી તો અહીં પણ દમદાર છે. સક્ષમ અભિનેતાઓ પણ હિન્દી સિનેમા પાસે છે, પણ મૌલિક વાર્તાનો દુકાળ પડ્યો.
છેલ્લા અરસામાં જે હિન્દી ફિલ્મો ધમધોકાર ચાલી તેનું તારણ કાઢીએ તો ખ્યાલ આવે છે કે તેમાંથી મોટા ભાગની દક્ષિણ ભારત કે અન્ય ફિલ્મોની સત્તાવાર કે બિનસત્તાવાર રિમેક હતી! કોરોના બાદ વિશ્વ વધુ નાનું બન્યું, લોકો દરેક પ્રકારનું અને દરેક ભાષાનું કન્ટેન્ટ જોતાં થયા. એટલે આ રિમેક ફિલ્મોને મળતો રિસ્પોન્સ ઘટવા માંડ્યો.
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ