બોલવાના 'ને સાંભળવાના ભાન વચ્ચે શબ્દ ખેલ કરે છે
સમજવા ’ને સમજાવવાના જ્ઞાન વચ્ચે અર્થ ગેલ કરે છે
શબ્દ એટલે કે વર્ડનો મુખ્ય અર્થ ચોક્કસ હોવા છતાં તેની શક્તિનો વ્યાપ બરાબર નિશ્ચિત કરવો લગભગ અશક્ય છે. કેમ કે મનુષ્યને કાયમ માટે અમુક મર્યાદામાં બાંધી દેવો શક્ય નથી. મન કુંઠિત હોય કે ક્ષુલ્લક હોય, તેમ છતાં તે મનના વર્તનનું સીમાંકન કરવું અસંભવ છે. તેવામાં અનેક કે મનના વર્તનની કુલ અસરની ગણતરી મૂકવાનો સવાલ જ ના આવે. એમાં સ્થળ ’ને કાળનું વૈવિધ્ય ઉમેરાતું જાય એટલે સમસ્ત મામલો અતિગૃઢ બની જાય. આખરે મૂળ શબ્દ સાથે નવા અર્થના જોડાણ થતાં જાય છે. જૂના અર્થ સાથે નવા શબ્દના જોડાણ થતાં જાય છે. શબ્દ ’ને અર્થની જોડણી ‘ને ઉચ્ચારમાં પરિવર્તન આવે છે. એક હોય છે ઉત્પત્તિ ’ને બીજી હોય છે વ્યુત્પત્તિ. શબ્દ ’ને તે સાથે તેના અર્થ વગેરેની મૂળ ઉત્પત્તિનો અભ્યાસ કરે છે વ્યુત્પત્તિશાસ્ત્ર. અંગ્રેજીમાં એટિમોલજી. કોઈ પણ ભાષાનું જ્ઞાન તે તે ભાષાને મળેલા એના આગવા શબ્દોની વ્યુત્પત્તિના જ્ઞાન વિના અપૂર્ણ રહે છે. સૌ જાણે છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે ’ને તેની ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ જ છે. અંગ્રેજીમાં ઘણા શબ્દોની ઉત્પત્તિ એવમ વ્યુત્પત્તિ અસામાન્ય કે વિચિત્ર છે.
ક્વિઝ અર્થાત્ પ્રશ્નો પૂછીને પરીક્ષા કરવી, મનોરંજન કે હરીફાઈ માટે પ્રશ્નો પૂછવા તે. પ્રશ્નાવલિ. કોયડા કે ઉખાણાની શ્રેણી. ક્વિઝ શબ્દના મૂળ અંગે જે કિંવદંતી પ્રચલિત છે તે રોચક છે, પણ કદાચ જ સાચી છે. કહેવાય છે કે ડબલિન શહેરના એક થિયેટરના માલિકને કોઈ જોડે શરત લાગી હતી કે એ એક-બે દિવસમાં કોઈ નવો શબ્દ અંગ્રેજી શબ્દકોશમાં દાખલ કરાવશે. તદુપરાંત, એ નવા શબ્દનો અર્થ ડબલિનના લોકો જ નક્કી કરશે. એ વ્યક્તિએ ક્યૂયુઆઇઝેડ એમ અંગ્રેજીમાં ક્વિઝ શબ્દ એક કાગળ પર લખી ડબલિનના રખડુ છોકરાઓને કહ્યું કે, એક જ રાતમાં આ શબ્દ આખા શહેરમાં જ્યાં 'ને ત્યાં ચિતરી મારો. બીજા દિવસે આખું શહેર આ શબ્દની ચર્ચા કરતું હતું. લોકોને લાગ્યું કે આ શબ્દનો અર્થ શું છે તેની આ પરીક્ષા થઈ રહી છે. આખરે ક્વિઝ અર્થાત્ ટેસ્ટિંગ એમ કરીને નવો વર્ડ દાખલ થયો હતો. પોસિબલ છે કે ક્વિઝ શબ્દ પાછળની આ વાર્તા થોડી કે પૂરી સાચી હોય.
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ