અરુણિમા શર્મા દિગ્દર્શિત સિરીઝ ‘જી કરદા’માં તમન્ના ભાટિયા અને અશિમ ગુલાટી સહિતનાં કલાકારો છે. સંવેદના સુવાલકા મૂળ જામનગરનાં છે. તેઓ એમબીબીએમસ છે. ડોક્ટરમાંથી અભિનેત્રી બનવાની સફર અહીં રજૂ કરી છે.
‘જી કરદા’ સિરીઝમાં શું છે?
‘જી કરદા’માં ૭ સ્કૂલ ફ્રેન્ડ્ઝની વાર્તા છે. હવે તેઓ ત્રીસીમાં આવી ચૂક્યા છે અને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત છે. દરેક વ્યક્તિની પોતાની વાર્તા છે. જુદા-જુદા પ્રશ્નો છે. બધાને હતું કે ત્રીસ સુધી તો લાઇફ સેટ થઈ જશે, પણ એવું થયું નથી. તેમણે કરેલી પસંદગી મુજબ રિએક્શન આવી રહ્યા છે.
મારું જ એક પાત્ર પરણિત છે..
આ સાતમાંથી એક મારું પાત્ર જ પરણિત છે. શીતલ નામ છે. શીતલ સાઉથ બોમ્બેની ગુજરાતી છોકરી છે. મારા પતિ તરીકે અભિનેતા મલ્હાર ઠાકર છે. શીતલનું આખું કુટુંબ સારું છે, પણ તેને મુંબઈમાં તેમના ઘરમાં સ્પેસ (જગ્યા)નો પ્રોબ્લેમ છે. શીતલને તેના સાસરાના કુટુંબથી અલગ નથી થવું, પણ તેનું કહેવું છે કે એક અલગ રૂમ હોવો જોઈએ. પતિ-પત્ની વચ્ચેનો પ્રશ્ન ધીમે-ધીમે વધે છે. આ રીતે આઠ એપિસોડમાં સાત પાત્રની જર્ની ચાલે છે.
કઈ રીતે મળી સિરીઝ?
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 24, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે