અભ્યાસમાં હું ૧૯૭૦માં આવ્યો.. અભ્યાસની સાથે, એક સપનું હતું કે નાટકોમાં કામ કરવું. લોકો દસ રૂપિયાની ટિકિટ લઈને મને જોવા આવે. એ વખતે દસ રૂપિયા વધારેમાં વધારે ટિકિટના દર હતા. ૧૯, ૭, ૫, ૩, અને ૨ રૂ. ટિકિટના દર હતા. કૉલેજમાં વાર્ષિક ઉત્સવનું મહત્ત્વ હતું. યૂથ ફેસ્ટિવલો થતા. આ કાર્યક્રમોમાંથી નવા કલાકારો મળતા. જે પછી પ્રચાર શૉ અને ચાલતી કલા સંસ્થાના ધંધાદારી નાટકોમાં કામ કરતા હતા.
૧૯૭૦ના દાયકામાં અમદાવાદ રંગભૂમિ માટે મુખ્ય મથક હતું. જવનિકા કલાકેન્દ્ર ભરતનાટ્યપીઠ (જશવંત ઠાકર), દર્શન થિયેટર (ચારુબહેન પટેલ), યંગ થિયેટર્સ (દિનેશ શુક્લ), રાજુ પટેલ અને અરુણભાઈ ઠાકોર સંચાલિત રંગમંડળ, અરવિંદ વૈદ્ય અને એ.એ. મન્સૂરી નાટ્યસંપદા અમદાવાદ, દિલીપ ગઢવીનું નટકલા, રાજેશ કુરેશીનું ગ્રૂપ વગેરે ધંધાદારી નાટ્ય સંસ્થાઓ કાર્યરત હતી. આ સિવાય અન્ય નાની-મોટી સંસ્થાઓ તથા રાજ્ય સરકારનાં પ્રચાર નાટકો કરતી નાટ્ય સંસ્થાઓ તથા નાટ્ય મંડળીઓ કામ કરતી હતી.. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન દિનેશ હૉલમાં I.N.T. મુંબઈનો પડાવ રહેતો.. નાટ્ય રસિયાઓને આ નાટકોનું પ્રવીણ જોશીનું ખૂબ આકર્ષણ હતું. હું પણ આ નાટકો જોવા અચૂક જતો અને પ્રવીણ જોશી જેવા અદાકાર થવાનાં સપનાં જોતો. કૉલેજમાં મારા ટ્રસ્ટી પ્રફુલ્લરાય પંડ્યા મને કૉલેજનો પ્રવીણ જોશી જ કહેતા.
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ