આઇઆઇએમ, રિવરફ્રન્ટ, ઇસરો, અટીરા, એનઆઇડી, ગાંધી આશ્રમ, સિવિલ હૉસ્પિટલ વગેરે વગેરે સંસ્થાઓ અમદાવાદની શાન છે બરાબર ને. તો શાનની સાથે શાણપણની પણ અમદાવાદમાં ક્યાં કમી છે. બે એવી જાણીતી સંસ્થાઓ છે જે અમદાવાદના અને ગુજરાતના શાણપણની સાક્ષી પૂરે છે. બે જાણીતી મહિલા સંસ્થા, જેણે મહિલાઓનાં સામાજિક ઉત્થાન, આર્થિક સ્વાતંત્ર્ય અને પ્રગતિની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. આ બંને સંસ્થા ભલે અમદાવાદના આંગણે શરૂ થઈ હોય, પણ તેની કામગીરી અને સ્ત્રીઓને સામાજિક, આર્થિક અને પારિવારિક સ્તરને સુધારવાના જે સંનિષ્ઠ પ્રયાસો તેમણે કર્યા તેના પરિણામસ્વરૂપ આજે આ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે અને તેમાં પણ એક સંસ્થા તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામ કરીને પોતાની આગવી ઓળખ સ્થાપવામાં સફળ રહી છે. આ સંસ્થાઓએ જે લોકપ્રિયતા હાંસલ કરી છે, માન મેળવ્યું છે, તેની પાછળ સંઘર્ષ અને સાહસ રહેલાં છે. આ બે સંસ્થાઓ એટલે – જ્યોતિસંઘ અને સેવા.
જ્યોતિસંઘની સ્થાપના મૃદુલા સારાભાઈએ કરી હતી. ગાંધીજીના સ્વાતંત્ર્ય માટેની લડત અને મહિલા ઉત્થાનના વિચારને સાકાર કરવા માટે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલાબહેન સારાભાઈએ વર્ષ ૧૯૩૪માં જ્યોતિસંઘની સ્થાપના કરી. સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી આ સંસ્થાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે અને મહિલાઓનાં જીવનમાં રોશની પૂરી પાડવાનું કામ કરી રહી છે.
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ