ચંદ્રયાન-૨ શાને કારણે નિષ્ફળ નિવડ્યું હતું? પૅરામીટરની વિવિધતાને સંભાળવાની ક્ષમતાની કમી અથવા ડિસપર્સન મર્યાદિત હોવાને કારણે. આ વખતે ઇસરોએ આ ક્ષમતા વિસ્તારી છે. ક્યાં ગરબડ થઈ શકે તેમ છે, તેને ધ્યાનમાં રાખીને આ વખતે ઇસરોએ સફળતા આધારિત ડિઝાઇનને બદલે નિષ્ફળતા આધારિત ડિઝાઇનથી ચંદ્રયાન-૩ તૈયાર કર્યું છે. ૧૪ જુલાઈ બપોરે ૨.૩૫ મિનિટે લૉન્ચ થનાર ચંદ્રયાન ઑગસ્ટની ૨૩ અથવા ૨૪મીએ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. ઇસરોની ટીમ ચંદ્રયાન-૨ના ક્રેશ લૅન્ડિંગ પછીથી તરત જ ચંદ્રયાન-૩ની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ હતી. ચંદ્રયાન-૩માં અંદાજે ૨૧ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં અલ્ગોરિધમ પ્રોસેસિંગ અને સેન્સર તેમ જ હાર્ડવેર વગેરેનો સમાવેશ થાય છે. આ વખતે એલડીવી એટલે કે લેસર ડોપલર વેલોસીમીટર નામનું સેન્સર યાનની ગતિને ત્રણ દિશામાં માપશે, જેથી ચોકસાઈ મળશે. લેસર અલ્ટિમીટર અને રડાર અલ્ટિમીટર સુધાર્યા, કૅમેરા રિઝોલ્યુશનમાં સુધારા કર્યા છે. હાર્ડવેર, સોફ્ટવેર પ્રોસેસિંગ અલ્ગોરિધમમાં બદલાવ કર્યો છે. ટેસ્ટમાં થનાર ક્ષતિને દૂર કરાઈ છે.
Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ