હેતુઃ- સાડી પહેરતાં શીખવી.
રો-મટીરિયલઃ- હેરસ્પ્રે, કાળી પિન, યુ પિન
(૧) સિંગલ રેપ સાડીઃ
સાડીના પાલવની સામેના છેડાના બે રાઉન્ડ કમરની ફરતે લો. ત્યાર બાદ પાલવની પાટલી વાળો.પાટલી વાળેલો છેડો પાછળથી જમણા શોલ્ડર પર લાવી તેને ત્યાંથી આગળની સાઇડ કમરની સહેજ નીચે સુધી ઢળતો રહેવા દો. તેને જમણા શોલ્ડર પર પિનઅપ કરો. ત્યાર બાદ સાડીની સૌથી પાટલીના નીચેના ફોલ્ડને પાછળની સાઇડથી ડાબા હાથની નીચેથી આગળની સાઇડ લાવી પાલવના છેડાની નીચેથી પસાર કરી તે ફોલ્ડને ડાબી સાઇડ લાવો. છેલ્લે વધેલા પાર્ટની પાટલી વાળી ડાબી સાઇડ (અથવા વચ્ચેની સાઇડ) કમર પર ખોસો.
નોંધ: આ સ્ટાઇલ માટે બોર્ડરવાળી તેમ થિન મટીરિયલવાળી સાડી જ ઉપયોગમાં લઈ શકાય.
Bu hikaye ABHIYAAN dergisinin August 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ