ચહેરાની સ્કિન માટે મદદરૂપ સ્કિન ટૂલ્સ
ABHIYAAN|September 09, 2023
ત્વચાના પ્રકારને ઓળખીને તેને અનુરૂપ સ્કિન કેર પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે રીતે સ્કિન કેર પ્રોડક્ટને રૂટિનમાં સામેલ કરતાં હાઈએ છીએ એ જ રીતે સ્કિન કેર ટૂલ્સનું પણ એક ટાઇમટેબલ બનાવવું અને તે અનુસરવું અગત્યનું છે.
હેતલ ભટ્ટ
ચહેરાની સ્કિન માટે મદદરૂપ સ્કિન ટૂલ્સ

ત્વચાની જાળવણી માટે આપણે વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ અને નુસખા અનુસરતા હોઈએ છીએ. જોકે ક્યારેક ઉંમરના કારણે તો ક્યારેક હોર્મોનલ ચેન્જના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવા સમયે સ્કિન કેર પ્રોડક્ટની સાથે કેટલાક સ્કિન કેર ટૂલ્સની મદદ લેવાથી ત્વચાને જીવંત રાખવામાં અને સ્વસ્થ બનાવી રાખવામાં ઘણી મદદ મળતી હોય છે. આજે એવા જ કેટલાંક ટૂલ્સ વિશે વાત કરવાના છીએ. મહત્ત્વની વાત એ છે કે આ ટૂલ્સનો ઉપયોગ ૩૦ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ઘણીવાર ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થાય ત્યારે જ તેના તરફ ધ્યાન આપતા હોઈએ છીએ, જ્યારે સમસ્યાઓની સામે રક્ષણ મેળવવા માટે સમસ્યા ઊભી થાય તે પહેલાં કેટલીક દરકાર લેવાય તો ઘણી બધી સમસ્યાઓ ઊગતી જ ડામી શકાય છે. અમુકવાર વ્યક્તિની ત્વચા પર ઉંમરના પ્રમાણમાં વહેલી કરચલીઓ જોવા મળતી હોય છે. આવા સમયે યોગ્ય કાળજી લેવામાં આવે તો રક્તસંચાર સુચારુ રીતે ચાલતું રહે છે અને તેને લગતી સમસ્યા પણ મહદ્અંશે નિવારવામાં મદદ મળતી હોય છે.

Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024