શિયાળાની ૠતુ આમ તો સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે, પણ આ મોસમમાં વાળ, હોઠ, પગની પાની, નખ વગેરેની ત્વચાની વિશેષ દરકાર કરવી પડે છે. શરીરમાં ભેજ એટલે કે મોઇશ્વરનું પ્રમાણ અસંતુલિત થવાને કારણે અથવા ઓછું થવાને કારણે રુક્ષતાનો અનુભવ થાય છે. વાળ અને ત્વચા પર તેની તુરંત અસર જોવા મળે છે. તેથી આ ઋતુમાં શરીરમાં ભેજ અને જરૂરી પોષકતત્ત્વોનું પ્રમાણ જળવાઈ રહે તેની વિશેષ કાળજી રાખવી પડે છે. હોઠની ત્વચા રુક્ષ થવા લાગે એટલે ખ્યાલ આવી જાય કે હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે. અમુકવાર આળસને કારણે આપણે વાળ અને ત્વચાની સંભાળ લેવાનું ચૂકી જતા હાઈએ છીએ. પરિણામે જ્યારે સ્થિતિ વધુ વણસે ત્યારે આપણે તેના તરફ ધ્યાન આપીએ છીએ અને પછી તેને રિપેર થવામાં વધુ સમય લાગે એટલે અધીરા બની જઈએ છીએ કે ફરી પાછા મારા વાળ અને ત્વચા પહેલાં જેવા ક્યારે થશે. ખેર, તેથી જ સમય વર્તે સાવધાન રહેવામાં સારાઈ છે.
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ