ફ્રેન્કનસ્ટાઇન, એ.આઈ. અને ખુદનો વિનાશ નોતરતી મનુષ્યજાતિ
ABHIYAAN|December 23, 2023
મેરી શેલીએ ફ્રેન્કનસ્ટાઇન નવલકથાના ટાઇટલમાં ધી મૉડર્ન પ્રોમિથિઅસ' શબ્દો શા માટે ઉમેર્યા?  પ્રશિક્ષિત અને ચેતનવંત બન્યા પછી એ.આઈ. ફ્રેન્કનસ્ટાઇનનો રાક્ષસ નહીં બને એની શી ખાતરી? એ.આઈ.ના ચેતનાવાન બનવાની ક્ષણ ભાગ્યશાળી હશે કે દુર્ભાગ્યશાળી?
સ્પર્શે હાર્દિક
ફ્રેન્કનસ્ટાઇન, એ.આઈ. અને ખુદનો વિનાશ નોતરતી મનુષ્યજાતિ

બે સદી પહેલાં લેખિકા મેરી શૈલીએ ગૉથિક નવલકથા ‘ફ્રેન્કનસ્ટાઇન; ઑર, ધી મૉડર્ન પ્રોમિથિઅસ’ સર્જેલી. વિજ્ઞાનકથાની પ્રચલિત વ્યાખ્યાને આધારે ઘણાને મતે સૌથી પહેલી સાયન્સ ફિક્શન નવલકથા ગણાતી આ કૃતિ આજે પણ ક્લાસિક સાહિત્યની યાદીમાં સ્થાન પામે છે. અલગ-અલગ પાત્રોના દૃષ્ટિકોણથી કહેવાતી વાર્તામાં કેન્દ્ર સ્થાને છે વિક્ટર ફ્રેન્કનસ્ટાઇન નામક યુવા વૈજ્ઞાનિક, જે નિર્જીવ વસ્તુમાં પ્રાણ ફૂંકવાનું રહસ્ય સમજવા મથે છે. એ સમયે ગેલ્વેનિઝમ તરીકે જાણીતા પ્રયોગ દ્વારા વૈજ્ઞાનિકો મૃત પ્રાણીના અંગમાં વીજળી પ્રસરાવી તેનાં અંગોમાં જરાક હલનચલન કરાવતા હતા. આથી ત્યારે એવી માન્યતા પ્રચલિત થઈ રહેલી કે વીજળીનો કોઈ રીતે જીવિત સજીવમાં સંચિત પ્રાણ સાથે સંબંધ હોવો જોઈએ. વિક્ટર ફ્રેન્કનસ્ટાઇન પણ આવો પ્રયોગ હાથ ધરવા માટે, સ્મશાન અને કતલખાના જેવી જગ્યાએથી મદડાંઓનાં અંગ અને હાડકાં ભેગાં કરીને એક સમગ્ર શરીર ભેગું કરી, વીજળીના પ્રયોગથી એક મનુષ્યને જીવતો તો કરી દે છે, પણ એના જુગુપ્સાજનક દેખાવથી ડરીને તે નાસી છે. આ નવસર્જિત અનામી જીવ પણ ત્યાંથી ચાલ્યો જાય છે, એક પછી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટતી રહે છે અને મનુષ્યો પ્રતિ ઘૃણા એને દુષ્ટ બનવા પ્રેરે છે. પોતાના જનક વિક્ટરને શોધી, ધમકી આપીને માગણી કરે છે કે વિક્ટર તેના માટે એક સ્ત્રી સાથીદાર બનાવે! વિક્ટર કાર્ય શરૂ કરે છે, પણ એ વિચાર તેને ડરાવી મૂકે છે કે આ બંને જીવો વંશવેલો આગળ વધારી આફત નોતરશે તો? વિક્ટર એ સ્ત્રીનું શરીર નષ્ટ કરે છે અને અનામી જીવ પોતાના જ જનક સાથે વેર બાંધી લે છે. વિક્ટરની થનારી પત્નીની હત્યાની ધમકી આપી એ જીવ ચાલ્યો જાય છે. વાર્તા હજુ આગળ ચાલે છે, પણ અહીં અટકીએ.

Bu hikaye ABHIYAAN dergisinin December 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024