ભારત દેશની એક કઠે એવી બાબત એ છે કે શિક્ષણ ક્ષેત્રમાં આવતા બદલાવ, સુધારા-વધારા અંગે જાહેર માધ્યમોમાં ખાસ ચર્ચાઓ નથી થતી. પરિણામે વિદ્યાર્થીઓના જીવન ઘડતર સાથે જોડાયેલી પાયાની ઘણી બાબતો સાથે વિશાળ જનસમૂહની નિસ્બત બંધાતી નથી. નકારાત્મક બાબતો તો થોડી ઘણીય મીડિયામાં ચમકી જાય, પણ સકારાત્મક બાબતો તો લગભગ વિસારે પડે! એટલે જ કદાચ થોડા સમય પહેલાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવી શિક્ષણનીતિ અંતર્ગત જે કીર્તિમાન સ્થાપિત કર્યો, એની જોઈએ એવી ચર્ચા ન થઈ. બાકી યુનિવર્સિટીએ જે પહેલ કરી છે, એનાથી વિદ્યાર્થીઓની અત્યારની અને ભવિષ્યની પેઢીઓને મોટો ફાયદો મળવાનો છે.
૨૦૨૦માં ભારત સરકારે નવી શૈક્ષણિક નીતિ (ન્યૂ એજ્યુકેશન પૉલિસી-એનઈપી) જાહેર કરી, એ સાથે કેટલાક નવા શબ્દો કોઇન થયા, જેમાં મુખ્ય છે, નેશનલ ઍકેડેમિક ડિપોઝિટરી (એનએડી) અને ઍકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ (એબીસી). નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યા પછી વિદ્યાર્થી ઓની કારકિર્દીમાં પ્રભાવક બનનારી એબીસી આઈડી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયે આ ક્ષેત્રે મેળવેલી નેત્રદીપક સિદ્ધિ વિષે અહીં વાત કરવાની છે. સાથે જ એબીસી ક્રેડિટ સાથે વણાયેલા કેટલાક ટૅનિકલ તાણાવાણાની પણ ચર્ચા કરીશું.
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા