લાફ્ટર વાઇરસ
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
પોપટાનંદજીની ભવિષ્યવાણી!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
લાફ્ટર વાઇરસ

સ્ટેટ ટ્રાન્સપોર્ટ કે અ.મ્યુ.ટ્રા.સ. (અમારો મિત્ર બાબુ બૉસ અ.મ્યુ.ટ્રા.સ. ને અ.મ્યુ.ત્રા. સ. કહે છે)ની બસની પાછળ વરસો પહેલાં ‘એક કે બે બસ’ની સરકારી જાહેરાત મૂકવામાં આવતી હતી. વસતિપ્રધાન દેશના એક અવિભાજ્ય અંગ તરીકે કેટલાક ભરાવદાર પરિવારને આ જાહેરાત પ્રત્યે અણગમો થાય એ સહજ છે. જોકે વાંચવા પૂરતી તો સારી લાગતી, પણ દોઢ-બે કલાક સુધી બસસ્ટેન્ડ પર એક પણ બસ ન આવે ત્યારે બેબસ હાલતમાં ધકેલાવું પડે છે. ગયા રવિવારે ખરે તડકે મારી આવી જ દશા થઈ. આવી દશાને જ્યોતિષશાસ્ત્રમાં મહાદશા કહે છે, ક્યાંય સુધી બસની રાહ જોતો ઊભેલો જોઈને કેટલાક માટે હું સસ્પેન્સનો વિષય પણ બની ગયો.

બાજુની ફૂટપાથ પર પોપટ લઈને બેઠેલા એક જ્યોતિષી મહારાજ પોપટાનંદજીની નજર મારી ઉપર પડી. ‘હમ મિલે... તુમ મિલે... એક દૂજે કે લિએ...!' ગાતો હોય એમ મને લાગવા માંડ્યું. મને કશાક વિચારમાં પડેલો જોઈને પોપટાનંદજી મહારાજે કહ્યું, ‘પ્રતીક્ષા. બસ જિંદગીભર તુમ્હેં પ્રતીક્ષા હી કરની હૈ બેટા, આ મેરે પાસ આ.' મેં આમતેમ જોઈ લીધું કે મને કોઈ જોતું તો નથી ને? હું ધીરેથી જ્યોતિષી મહારાજની બાજુમાં ગોઠવાઈ ગયો. કોઈ પ્રિયતમ એની પ્રિયતમાનો હાથ પકડે એવી પ્રેમાળ ઝડપથી એણે મારો હાથ પકડીને મારી પાંચે આંગળીઓ પર રંગબેરંગી નંગવાળી વીંટીઓ પહેરેલી જોઈ. હથેળીને ઊંધીચતી કરીને પછી સહેજ ધીમા અવાજે મને કહ્યું, ‘બેટા, મુસીબતોથી બચવું છે કે નહીં?’

‘હા બાપજી,' મેં હાથ ખેંચીને મારી આંગળીઓ પરની વીંટીઓ ચેક કરી લેતાં કહ્યું, ‘મુસીબતોથી બચવા માટે તો આપની પાસે આવ્યો છું, મહારાજ.’

જ્યોતિષી મહારાજે મને હુકમ કરતાં કહ્યું, ‘તો પછી, કાઢી નાખ આ બધું. ઉતારી નાખ, ફેંકી દે આ બધું. હવે તારે કશું જ પહેરવાની જરૂર નથી.’

હું તો આવું સાંભળીને પૂરા આઘાત સાથે મારાં કપડાં-અલબત્ત, પહેરેલાં કપડાં સંભાળીને ઊભો થઈ ગયો. મારાથી પૂછાઈ ગયું. ‘તમારો શો વિચાર છે આ ધોળે દહાડે? દિગંબર સ્થિતિમાં મારું પ્રમોશન કરીને મને પણ રાજકારણીઓની પંગતમાં બેસાડવા માંગો છો કે શું?’

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024