આપણે ત્યાં આમ અવિરત શિક્ષિત અને દીક્ષિત થવાનો મહિમા થયો છે. આપણા દેશના બધા પર્વતો પર સૌથી ઊંચું શિખર હોય એને આપણે ગુરુશિખર કહીએ છીએ, દરેક ગુરુશિખર ગુરુ દત્તાત્રેયના સ્મરણ સાથે જોડાયેલું છે. એ ગુરુ દત્તાત્રેયને પોતાને ચોવીસ ગુરુ છે. પ્રાણીઓ, પક્ષીઓ, પ્રકૃતિનાં તત્ત્વો એવા ચોવીસ ગુરુ છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં ઘણા બધા એવા રેફરન્સ જોવા મળે કે જેમાં પશુ-પક્ષીઓ ઈશ્વર તરીકે પૂજાયા હોય, પણ સૃષ્ટિએ હરેક મનુષ્યને જે ક્ષમતાઓ આપી છે, એ બીજા કોઈ પ્રાણીને નથી આપી. એ ધારે તો ક્રૂર રાક્ષસથી લઈ ઈશ્વર સુધી બધી શક્યતાઓ પામી શકે. આપણી મનુષ્યતાની મેક્સિમમ પોસિબિલિટીઝને પામવાની સૌથી મહત્ત્વની પ્રક્રિયા છેઃ ‘શિક્ષણ'.
ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મનુષ્ય બીજાં બધાં જ પ્રાણીઓ કરતાં આગળ નીકળી આવ્યો તો એના મૂળમાં મનુષ્યની આ વૃત્તિ છે, આ પ્રક્રિયા છે. પેઢી દર પેઢી શીખવા અને શીખવવાની પ્રક્રિયા. બીજા બધાં જ પ્રાણીઓ જીવનની શરૂઆતમાં જીવન ટકાવી રાખવાની પાયાની વાતો શીખ્યા બાદ આખું જીવન એ જ ઘરેડમાં જીવી નાખે છે, પણ મનુષ્ય માના ગર્ભથી લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી શીખતો જીવ છે. વ્યક્તિમાં એ દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ જ્યાં જ્યાં નજર મારી ઠરે...ત્યાં ત્યાંથી શિક્ષિત થતો રહે છે.
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ