‘એનિમલ' ફિલ્મમાં ટૂંકો રોલ હોવા છતાં ‘નેશનલ સેન્સેશન' બનેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ મુંબઈમાં એક વૈભવી બંગલો ખરીદતાં ફરીથી ચર્ચામાં આવી છે. તૃપ્તિએ બાંદ્રામાં ૧૪ કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીધો છે. ત્રણ ફ્લોર ધરાવતો આ બંગલો ૨૧૯૩ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને તે તૃપ્તિએ મેરી ફર્નાન્ડિસ નામના વ્યક્તિ પાસેથી ખરીધો છે. બહુ જ ટૂંકા સમયમાં અને ખાસ તો ‘એનિમલ’ ફિલ્મથી જાણીતી થયેલી તૃપ્તિ ડિમરી કોણ છે? અને તેની ‘ એનિમલ’ ફિલ્મ સુધીની સફર કેવી હતી? આવો જાણીએ.
પહાડો કી લડકી
તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના ગરવાલના સુંદર પહાડોની વચ્ચે ઊછરી છે. તેનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ મીનાક્ષી અને દિનેશ ડિમરીના ઘરે થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ફિરોઝાબાદમાંથી અભ્યાસ કર્યો છે. શ્રી અરબિંદો કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી તૃપ્તિએ બાદમાં એફ્ટીઆઈઆઈ, પુણેમાંથી અભિનયની તાલીમ લીધી છે.
પહેલી ફિલ્મ
તૃપ્તિને પહેલી વખત સની દેઓલની સાથે ૨૦૧૭માં ‘પોસ્ટર બોય્ઝ' નામની ફિલ્મમાં મોટા પડદે કામ કરવાની તક મળી હતી, પરંતુ આ ફિલ્મ ખાસ સફ્ળ થઈ નહોતી. મુખ્ય અભિનેત્રી તરીકેની તૃપ્તિની પહેલી ફિલ્મ ૨૦૧૮ની ‘લૈલા-મજનૂ' હતી, જે એક રોમેન્ટિક લ્મિ હતી અને એમાં તેણે લૈલાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ અને ફિલ્મનાં ગીતોથી તૃપ્તિ અને તેના સાથી કલાકાર અવિનાશ તિવારીને થોડીઘણી ખ્યાતિ મળી હતી.
ત્યાર બાદ દર્શકોનું ધ્યાન તૃપ્તિ તરફ ખેંચાયું ‘બુલબુલ’ ફિલ્મથી, જેમાં તેણે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેણે ભજવેલા ‘બુલબુલ’ના રોલના બધાએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યાર પછી તેણે કરેલી ફિલ્મ 'લા'એ પણ ખાસ્સી એવી લોકચાહના અપાવી હતી. 'કલા' ફિલ્મમાં તેણે જે રીતે પોતાના રોલની લાગણીઓને પોતાના અભિનયમાં રજૂ કરી, તેના આલોચકોએ ખૂબ વખાણ કર્યા હતા. ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘એનિમલ'થી તો તૃપ્તિની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ અને આજે તે બોલિવૂડનો એક જાણીતો ચહેરો બની ગઈ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ