૪ જૂન, ૨૦૨૪ પછી દેશમાં રાજકીય વાતાવરણ ખૂબ ઝડપથી બદલાવા લાગ્યું છે. સતત ૧૦ વર્ષ સુધી એકચક્રી શાસન પછી હવે સાથી પક્ષોના ટેકાના ઉછીના સહારે ચાલતી કેન્દ્ર સરકાર ધીરે-ધીરે ચારે બાજુથી ઘેરાવા લાગી છે. રાજકીય વાતાવરણ બદલાતા તેની અસર શાસકીય વ્યવસ્થા પર પણ પડી છે. લોકશાહીમાં સત્તાપલટ અને રાજકીય ઊથલપાથલ કંઈ નવી વાત નથી, પરંતુ મોદી સરકારે આજ સુધી જે દબદબાથી રાજ કર્યું, તેની સામે હવે વિપક્ષોની તાકાત વધી જતાં ‘લોકશાહી, નિયમો, બંધારણ, વગેરે..વગેરે..’ આવું બધું જે સ૨કા૨ને પહેલાં તકલીફરૂપ નહોતું લાગતું, તે હવે કષ્ટદાયક બનવા લાગ્યું છે! આટલું ઓછું હોય તેમ સાથીઓના વર્તનમાં પણ જે ફેરફાર આવ્યો છે, તે સરકારને ભારે અકળાવે છે. પક્ષની આંતરિક બાબતોમાં વડાપ્રધાન અને ભાજપના હાઇકમાન્ડનો પ્રભાવ તથા અંકુશ ઘટી રહ્યાનાં અનેક પ્રમાણો રોજેરોજ બહાર આવી રહ્યાં છે. એકતરફ સંસદનું બજેટ સત્ર ચાલુ છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યમાં ભાજપની સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બદલવાની યોજના પાર પાડી શકાતી નથી અને નવા નવા પ્રશ્નોમાં ભાજપનું હાઇકમાન્ડ ગૂંચવાયા કરે છે. પક્ષપ્રમુખ જે. પી. નડ્ડાની મુદત પુરી થઈ ગઈ છે, પણ નવા પ્રમુખ કોને બનાવવા, તે નિર્ણય ભાજપ અને સંઘ સાથે મળીને કરી શકે તે સ્થિતિ હવે રહી નથી. સત્તાની મુદત સમાપ્ત થવા છતાં સંગઠનના પદાધિકારીઓમાં ફેરબદલ થઈ શકતા નથી અને મુખ્યમંત્રીઓની મુદત ચાલુ હોય છતાં તેને બદલી નખાય છે! ભાજપની આવી નીતિ-રીતિ સામે હવે ભાજપમાં જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભાજપની નબળી પડતી રાજકીય સ્થિતિની વહીવટ પર અસર દેખાય છે, તેનું તાજું ઉદાહરણ નીતિ આયોગની તાજેતરમાં દિલ્હીમાં મળેલી બેઠક છે.
નીતિ આયોગની બેઠકમાં તડાફડી :
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 10/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 10/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ