એક સંતૃપ્ત જીવનનું ઉદાહરણ આપણી સમક્ષ મૂકીને કુલીનચંદ્ર યાજ્ઞિકે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ૯૮ વર્ષના ઉંબરને ઓળંગવાને થોડા દિવસોનો અંતરાય હતો, આ ઉંમરે પણ આખર સુધી શક્ય તેટલી સક્રિયતા જાળવી રાખી લેખન અને અધ્યયનને ક્યારેય છોડ્યા નહીં. શાસનના અનેક હોદ્દાઓ પર રહીને કુશળ, કાર્યક્ષમ અને સંનિષ્ઠ વહીવટ દ્વારા પદને દીપાવવાની કળા તેમને સહજ સાધ્ય હતી. તમામ પ્રકારના પૂર્વાગ્રહો અને દુરાગ્રહોથી મુક્ત રહીને પ્રામાણિકતાપૂર્વક કામ કરવાની તેમની આગવી શૈલી હતી. શાસનના સૂત્રો સંભાળનારા લોકો કરતાં તેમને સોંપાયેલી જવાબદારી અને વહીવટ પ્રત્યેની તેમની સંનિષ્ઠા અને પ્રતિબદ્ધતા અનન્ય પ્રકારની રહી. વહીવટને સુગમ બનાવવાની કળા તેમને હસ્તગત હતી. આંટીઘૂંટીની વાત નહીં. ૧૯૫૧માં મામલતદાર તરીકે સરકારી નોકરીની શરૂઆત કર્યા બાદ ૧૯૬૮માં આઇએએસ કક્ષા સુધી પહોંચ્યા પછી વિવિધ સ્થાનો કલેક્ટર તરીકેની પ્રશંસનીય કામગીરી અને રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના સેક્રેટરી તરીકે એકી સાથે સફળતાપૂર્વક ફરજ બજાવવાનો વિક્રમ કદાચ તેમનો એકનો જ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 10/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 10/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ