કોઈ નગરની ઊભી બજારે આવેલી રમકડાંની એક દુકાનમાં એક યુવાન આવે છે, દુકાનદારના હાથમાં બે કવર આપે છે. એક કવર સાદું સફેદ અને બીજું માંગલ્યપૂર્ણ. વેપારી આ અજાણ્યા યુવાનને કુતૂહલથી જોતા કવર ઉઘાડે છે. સાદા કવરના પાંચસોપાંચસોની નોટની થપ્પી છે અને બીજા કવરમાં કોઈક દીકરીનાં લગ્નની કંકોતરી છે. વેપારી આ નવા યુવાનને પ્રશ્નાર્થ નજરે જોઈને પૂછે છે: ‘તમે કોણ?’
યુવાન સ્મિત સાથે કહે છે: ‘વર્ષો પહેલાં આ રસ્તેથી એક નાનકડાં ભાઈ-બહેન નીકળ્યાં હતાં. તમારી દુકાન પાસે પહોંચતા શો-કેસમાં રાખેલી એક મજાની ઢીંગલી જોઈને નાની બહેને ભાઈ પાસે એ ઢીંગલી માગી હતી. ભાઈ એને લઈને દુકાનમાં આવ્યો અને તમને ઢીંગલી આપવા કહ્યું. તમે નાનકડા ભાઈને ઢીંગલી આપી. ભાઈએ પોતાના ખિસ્સામાંથી શંખલા- છીપલાં કાઢીને, ટેબલ પર ઢગલો કરીને, તમને ઢીંગલીની જેટલી કિંમત થાય એટલા કાપીને બાકીના પાછા આપવા કહ્યું હતું. તમે થોડા શંખલા લીધા અને બીજા એને પાછા આપ્યા હતા. એ બેઉ ભાઈ-બહેન હરખાતાં ઢીંગલી નીકળી ગયાં હતાં.’
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 24/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 24/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ