ભારત અને આઇપીએલને કારણે ક્રિકેટ આજે ફૂટબૉલ પછીની દુનિયાની સૌથી લોકપ્રિય રમત બની છે. દુનિયાના નામી ઉદ્યોગપતિઓમાં પોતાની ફૂટબૉલ ટીમ હોય તેનો એક ક્રેઝ હતો અને આજે તે ક્રેઝ ખૂબ વધ્યો છે, પણ તે માત્ર ફૂટબૉલની ટીમ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ધુરંધર શ્રીમંતો ઇચ્છે છે કે પોતાની એક ટીમ અથવા ક્રિકેટ ક્લબ હોય. આઇપીએલની ક્રિકેટ ટીમોની કિંમત ખૂબ ઊંચી ગઈ છે. આ હકીકતથી પ્રેરાઈને જગતના ઘણા ક્રિકેટપ્રેમી દેશોમાં પોતપોતાની લીગો શરૂ થઈ છે અને તેની ટીમો પણ ખરીદાઈ રહી છે. જ્યાં ન હતો ત્યાં, જેમ કે અમેરિકા વગેરેમાં પણ ક્રિકેટનો નવો ક્રેઝ શરૂ થયો છે. વિજ્ઞાપન કંપનીઓમાં તેમ જ બ્રોડકાસ્ટિંગ કંપનીઓમાં મીડિયા રાઇટ્સ માટે સ્પર્ધાઓ જામે છે.
ઓસ્ટ્રેલિયામાં ‘બિગ બૅશ’ લીગ શરૂ થઈ છે. અમેરિકામાં ‘મૅજર લીગ ક્રિકેટ’ નામથી લીગ શરૂ થઈ છે. ભારતની ‘ઇન્ડિયન પ્રિમિયર લીગ’ની સફળતાએ દુનિયાને ક્રિકેટ લીગો સ્થાપવા માટેની ચાનક ચડાવી છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 12/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 12/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ