અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીના એક ઉમેદવાર, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૪ ઑક્ટોબર, ૨૦૨૪ના દિવસે એરિઝોના સ્ટેટમાં આવેલ ટેમ્પા શહેરમાં આયોજાયેલ ઇલેક્શનની રેલીમાં એવી મતલબનું જણાવ્યું કે, “અમેરિકા એક સુંદર દેશ હતો. ગેરકાયદેસર ઘૂસતા પરદેશીઓના કારણે એ એક ‘કચરાનો ડબ્બો’ (ગાર્બેજ કૅન) બની ગયો છે.’
અમેરિકાની પ્રમુખપદની બધી ચૂંટણી માટે ‘ઇમિગ્રેશન’ એક અગત્યનો વિષય હોય છે. શા માટે નહીં? અમેરિકા ઇમિગ્રન્ટોનો દેશ હતો, છે અને બની જ રહેશે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એમના પ્રમુખપદની ચૂંટણીનાં ભાષણોમાં આ પૂર્વે એવું પણ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસતા ઇલ્લિગલ ઇમિગ્રન્ટો એમના દેશની રક્તવાહિનીઓમાં ઝેરનો સંચાર કરે છે. એમણે અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરતાં અને પ્રવેશ કરી ચૂકેલા ઇલ્લિગલ ઇમિગ્રન્ટોને ‘જાનવરો' તરીકે પણ સંબોધ્યા છે. એમના મત પ્રમાણે અમેરિકામાં પ્રવેશી ચૂકેલા ગેરકાયદેસર પરદેશીઓને અમેરિકા બહાર ઝડપથી મોકલી દેવા જોઈએ. એમનું એવું કહેવું છે કે આ ઇલ્લિગલ ઇમિગ્રન્ટો અમેરિકાની પ્રજાના દુશ્મનો છે.
આજે અમેરિકા વિશ્વનો સૌથી આગળ પડતો દેશ ગણાય છે. ખનિજસંપત્તિથી એ ભરેલો છે. અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં જમીનની અંદર તેલના ભંડારો ભરેલા છે. કેલિફોર્નિયામાં સોનાની ખાણો છે. અમેરિકાની ગણના એક ઔદ્યોગિક દેશમાં થાય છે, તેમ છતાં ખેતીવાડીની ઊપજમાં અમેરિકા ખૂબ જ| આગળ છે. વિશ્વના અન્ય દેશોમાં જ્યારે જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ત્યારે એ દેશોને અનાજ પૂરું પાડ્યું છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 23/11/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 23/11/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?