સમગ્ર વિશ્વમાં અત્યારે વસતિના આયોજન અને પ્રજનન ક્ષમતા દર (ફર્ટિલિટી રેટ) વિશે ચર્ચા ચાલી રહી છે. ભારતમાં આરએસએસના વડા મોહન ભાગવતના એક નિવેદનને પગલે તેને વિશે ચર્ચા ચાલી છે. મોહન ભાગવતે એવું કહ્યું છે કે પ્રત્યેક દંપતીએ ઓછાંમાં ઓછાં ત્રણ સંતાનોને જન્મ આપવો જોઈએ. તેઓ એક હિન્દુ સંગઠનના વડા હોવાને કારણે તેમના નિવેદનને કોમી દૃષ્ટિકોણથી મૂલવવામાં આવી રહ્યું છે, પરંતુ એ યોગ્ય નથી. વિશ્વ બેંકના એક રિપોર્ટના સંદર્ભમાં તેમણે ભારતીય સમાજ સામે તોળાઈ રહેલા ખતરાના સંદર્ભમાં તેમણે આ વાત કહી છે. વિશ્વ બેંકનો એ રિપોર્ટ કહે છે કે જે દેશ કે સમાજમાં પ્રજનન ક્ષમતાનો દર ૨.૧ કે તેથી ઓછો હોય તો એ પ્રજા કે સમાજ નાશ પામવાની દિશામાં આગળ વધે છે. તેના અસ્તિત્વ સામે સંકટ સર્જાય છે. આ સંકટમાંથી બચવા માટે પ્રજનન ક્ષમતાનો દર વધારવાની જરૂર પડે છે. અત્યારે ભારતમાં પ્રજનન ક્ષમતાનો દર ૨.૦ છે. આ આંકડો જાહેર થયા પછી મોહન ભાગવતનું નિવેદન આવ્યું છે.
સમગ્ર વિશ્વનો સરેરાશ ફર્ટિલિટી રેટ ૨.૩નો છે. ભારતનો દર આ સરેરાશથી પણ નીચે ગયો છે. મતલબ ૨.૧થી ઓછો ફર્ટિલિટી દર
ધરાવનાર સમાજ કાળક્રમે સ્વયંભૂ નાશ પામે છે. ભારતનો ફર્ટિલિટી રેટ ૨.૧થી નીચે ગયો હોવાથી ચિંતાનો વિષય તો બને જ છે. વિશ્વના દેશોના પ્રજનન ક્ષમતા દરના આંકડાના આધારે વિશ્વના કેટલાક દેશોએ આ દરમાં વધારો કરવા માટે રીતસરના ગંભીર પ્રયાસો હાથ ધર્યા છે. પ્રજનન ક્ષમતા દરનો અર્થ એ છે કે એક મહિલા તેમના જીવન કાળમાં સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/12/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/12/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?