ગીત ગાયા પથ્થરોને...
Chitralekha Gujarati|March 18, 2024
હાથમાં પીંછી લઈ નીકળી પડેલા માલધારીની કહાની પથ્થર આમ તો નિર્જીવ હોય છે, પણ જૂનાગઢનો એક માલધારી રોજ આવા પથ્થરને જીવંત કરવા નીકળી પડે છે. ગિરનાર તળેટીની મોટી મોટી કાળમીંઢ શિલાઓને પીંછીના રંગથી એણે એવી તો ભીની ભીની કરી છે કે સદીઓથી સોડ તાણીને સૂતેલી આ શિલા પણ બોલી ઊઠે છે.
ધીરુ પુરોહિત (જૂનાગઢ)
ગીત ગાયા પથ્થરોને...

મ જોઈએ તો એનું કામ સમય મળે ત્યારે ગિરનાર તળેટીમાં જઈ પથ્થર શોધવાનું. એની પાસે હોય રંગ અને પીંછી. બસ, એકાદ મોટો–સારો અને પ્રમાણમાં થોડો લિસ્સો પથ્થર મળી જાય તો આ ભાઈ ત્યાં અડિંગો જમાવી દે અને મંડ એ પથ્થર ચિતરવા. ક્લાક-બે કલાકમાં તો એ પથ્થર પર પ્રકૃતિના એવા રંગ ઉતારી દે કે કાળમીંઢ પથ્થર પર જાણે બોલવા લાગે... કહો કે ગીત ગાવા લાગે.

પણ ના, એ ભાઈ રંગારો નથી. એ આવે છે માલધારી સમાજમાંથી. પશુ-પક્ષી અને પ્રકૃતિ સાથે જાણે નાળનો સંબંધ. આ સંબંધને કારણે જ કદાચ એનો જીવ આ કામ તરફ વળ્યો હશે. જૂનાગઢથી ભવનાથ જતા રસ્તે ગિરનાર તળેટીની કાળમીંઢ શિલા પર એણે પશુ-પક્ષી અને વનસ્પતિનાં એવાં ચિત્રો બનાવ્યાં છે કે આ પથ્થરો જીવંત બની ગયા છે. લોકો આ પથ્થરો પાસે ટોળે વળી એનાં ગીત રૂપી ચિત્રોને ફક્ત ધારી ધારીને જોતા જ નથી, એની પાસે ઊભા રહી સેલ્ફી પણ લે છે. એ ચિત્રકારનું નામ છે રમેશ કારેથા. ઘણા લોકો એને આર.કે. પેન્ટર તરીકે પણ ઓળખે છે.

રમેશભાઈનું વતન જૂનાગઢથી ચાલીસેક કિલોમીટર દૂર વિસાવદરનું લુંઘિયા ગામ. પિતા ખીમાભાઈ કારેથા રાજાશાહીના સમયના પોલીસ પટેલ. ચાર બહેનો અને બે ભાઈના પરિવારમાં રમેશ સૌથી નાનું સંતાન. એ આમ નાનો, પણ હતો ખૂબ તેજારો. મોટા ભાઈ ભીખુ કારેથાને પેન્ટિંગનો શોખ એટલે નાનો રમેશ પણ એમને ચિત્ર દોરતાં જોઈ પીંછી પકડતાં શીખતો ગયો. બાળપણથી જ થોડીય રમેશને ભણવા કરતાં રંગમાં વધુ રસ પડતો રહ્યો. ફુરસદ મળે તો એ નીકળી પડે વિસાવદર લુંઘિયા પાસેના ગીરના જંગલનાં ઝાડવાંઓની વચ્ચે. ત્યાં જઈ કુદરતના ખોળે ચિત્રો બનાવવાની કલ્પના કરવા માંડે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 dak  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 dak  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 dak  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 dak  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 dak  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 dak  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 dak  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 dak  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 dak  |
January 06, 2025