Denemek ALTIN - Özgür
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
Chitralekha Gujarati
|August 12, 2024
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
થો ડા સમય પહેલાં સોશિયલ મિડિયા પર એક મિત્રએ એવો પ્રશ્ન પૂછ્યો કે કુદરત જન્મસમયે સ્ત્રીબાળક-પુરુષબાળક બન્નેની સંખ્યા ૫૦-૫૦ ટકા જ રાખતી હોય છે, પરંતુ જેમ જેમ એ બાળક મોટાં થતાં જાય તેમ તેમ એમની સંખ્યા વચ્ચે ખાઈ વધતી જતી હોય છે. બાળકો વયસ્ક થતાં સુધીમાં સ્ત્રીની સંખ્યા ૪૮ ટકા અને પુરુષની સંખ્યા ૫૦ ટકાથી વધુ-બાવન ટકા જેટલી થઈ જાય છે. આ જે બે ટકા ગેપ પડે છે એનું કારણ શું? ત્યારે ટૂંકમાં જવાબ આપેલો કે લૈંગિક ભેદભાવના લીધે દીકરીઓને મળતી ઓછી આરોગ્ય સુવિધાના લીધે બાળમૃત્યુનું વધુ પ્રમાણ અને હ્યુમન ટ્રાફિકિંગ!
દુ:ખદ છે કે આપણી પિતૃસત્તાક વ્યવસ્થાને કારણે જાણીતા-અજાણ્યા માણસો ઉપરાંત ખુદ માતા-પિતા પણ દીકરી કરતાં દીકરાનાં આરોગ્ય અને સુખાકારી બાબતે વધુ જાગ્રત રહેતાં હોય છે અને ખર્ચ તથા જોખમ લેતાં હોય છે, જેથી ઘણા બાળરોગો અને પરિસ્થિતિમાં દીકરા વધુ જીવી વધુ જતા હોય છે, જ્યારે દીકરી એના પેરન્ટ્સ તથા એકંદર સમાજની બેકાળજી-બેદરકારીના લીધે બાળમૃત્યુની વધુ ભોગ બને છે.
બીજી બાજુ, વેશ્યાવૃત્તિ, અંગવિક્રય, ગેરકાનૂની બાળલગ્ન અને ક્રિમિનલ વિશ્વમાં પ્રોબ તરીકે યુવતીનું અપહરણ કરી જવાનો, પ્રેમ વસ્તુ તરીકે કે ઘરની જવાબદારીના નામે કામ-લગ્ન કરવાનાં બહાને તથા એક વેચવાનો વ્યવસાય અવિરતપણે કોઈ પ્રકારની અડચણ વિના ચાલી રહ્યો છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 12, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE
Chitralekha Gujarati
ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...
પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!
લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...
1 mins
June 01, 2026
Chitralekha Gujarati
કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!
એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!
ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...
3 mins
June 01, 2026
Chitralekha Gujarati
ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?
એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ
અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...
મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.
5 mins
June 01, 2026
Chitralekha Gujarati
FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી
ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.
6 mins
June 01, 2026
Listen
Translate
Change font size

