DeneGOLD- Free

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?

Chitralekha Gujarati|March 24, 2025
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.
- ડૉ. અર્ચના પારસ શાહ
તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?

ક જમાનો હતો જ્યારે નિઃસંતાન સ્ત્રીને અપૂર્ણ માનવામાં આવતી હતી. હવે સાવ એવું તો રહ્યું નથી, પરંતુ માતૃત્વ આજે પણ સ્ત્રીના જીવનનો એક મહત્ત્વનો તબક્કો તો ગણાય જ છે. ચાલો, તો આજે આ તબક્કાના પ્રારંભ એટલે કે ગર્ભાધાનનાં લક્ષણો વિશે વાત કરીએ.

સ્ત્રીઓમાં ગર્ભાધાનને લઈને વિવિધ માન્યતા પ્રવર્તતી હોય છે. મોટા ભાગની સ્ત્રીઓને ફલિત થયેલા અંડકોષ જ્યાં સુધી ગર્ભાશયની દીવાલને ન જોડાય ત્યાં સુધી એટલે કે ગર્ભાધાનના થોડાક દિવસો સુધી પોતે ગર્ભવતી થઈ છે એનો ખયાલ આવતો નથી, જ્યારે ઘણી મહિલાના કિસ્સામાં એવું બને છે કે જ્યાં સુધી એમને માસિક આવવાનું બંધ ન થાય ત્યાં સુધી એમને આ વિશે કોઈ પણ અણસાર આવતો નથી. અહીં કેટલીક એવી નિશાનીઓ અપાઈ છે જે તમને ગર્ભધારણ થયાના સંકેત દર્શાવે છે. તમે અહીં જણાવેલી બધી અથવા તો એમાંની કેટલીક બાબતો અનુભવી શકો છો. એવું પણ બને કે આમાંની એક પણ બાબત તમને લાગુ ન પડે.

*ખોરાકની તલપઃ ખોરાકની વારેઘડીએ તલપ લાગવી એ એક પરંપરાગત નિશાની મનાય છે. જો કે માત્ર વારેઘડીએ ખાવાની ઈચ્છા થવાથી તમે ગર્ભવતી થયાં છો એમ માની લેવાની જરૂર નથી.

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 24, 2025 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
Gold Icon

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 24, 2025 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
Chitralekha Gujarati

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...

દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

time-read
4 dak  |
March 31, 2025
ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
Chitralekha Gujarati

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?

વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

time-read
5 dak  |
March 31, 2025
ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
Chitralekha Gujarati

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...

સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

time-read
2 dak  |
March 31, 2025
પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
Chitralekha Gujarati

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?

સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

time-read
3 dak  |
March 31, 2025
સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
Chitralekha Gujarati

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?

જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

time-read
3 dak  |
March 31, 2025
સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
Chitralekha Gujarati

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...

નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

time-read
3 dak  |
March 31, 2025
દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
Chitralekha Gujarati

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...

દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

time-read
2 dak  |
March 31, 2025
તુજ સંગ પ્રીત લગાઈ સોના...
Chitralekha Gujarati

તુજ સંગ પ્રીત લગાઈ સોના...

માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

time-read
4 dak  |
March 31, 2025
નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
Chitralekha Gujarati

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?

માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

time-read
4 dak  |
March 31, 2025
આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
Chitralekha Gujarati

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી

વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.

time-read
2 dak  |
March 31, 2025

Hizmetlerimizi sunmak ve geliştirmek için çerezler kullanıyoruz. Sitemizi kullanarak çerezlere izin vermiş olursun. Learn more