Denemek ALTIN - Özgür
દેશભરમાં નિષ્ક્રિય 4,32,796 કંપનીના નામ લિસ્ટમાંથી હટાવ્યાં
Gujarat Mail - Ahmedabad
|Volume No 4 Issue No 35 Dated 30th July 2022
નિર્મલા સીતરમણને રાજ્યસભામાં માહિતી આપી
-
કેન્દ્ર સરકારે રજિસ્ટર્ડ લિસ્ટમાંથી ણ ૧ કંપનીઓના ઘ નામ કાઢી નાખ્યા છે. નાણામંત્રીએ રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતુ કે નિષ્ક્રિય કંપનીઓને ઓળખવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશના ભાગરૂપે, 2021-22 સુધી નોંધાયેલ યાદીમાંથી 4,32,796 કંપનીઓના નામ હટાવી દેવામાં આવ્યાં છે.
Bu hikaye Gujarat Mail - Ahmedabad dergisinin Volume No 4 Issue No 35 Dated 30th July 2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Gujarat Mail - Ahmedabad'den DAHA FAZLA HİKAYE
Gujarat Mail - Ahmedabad
તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાશેઃ ઋષિકેશ પટેલ
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધુઃ CM
મુખ્યમંત્રી સાથે ફિક્કી લેડીઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનો સંવાદ
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે 3 સભ્યોની સર્ચ કમિટી રચાશે
યુનિવર્સિટીના એકેડેમિક અને એક્ચ્યુકેટિવ કાઉન્સિલ દ્વારા અગાઉ જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી હતી
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહી છે
સુરતમાં ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩'નું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
ગુજરાતમાં AAP દ્વારા લોકસભા ચૂંટણીના 14 પ્રભારીઓ નિયુક્ત
કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ અને મોરબી જીલ્લાનાં જીલ્લા પ્રભારીઓની નિમણૂક કરી
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
શહીદોના પરિવારને દર મહિને 2 હજારની સહાય કરીશઃ MLA
ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા માણસાના અમર શહીદોના પરિજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને 2 હજાર લેખે આજરોજ 6 હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
મ્યુચ્યુઅલ ફંડ્સનું 2022-23માં ઇક્વિટીમાં રૂ.1.82 લાખ કરોડનું રોકાણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ આકર્ષક કારણે ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય વર્ષ ૨૦૨૧૨૨માં ઈક્વિટીમાં રૂ. ૧.૮૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
NSE ઇન્ડાઇસિસે ભારતનું પ્રથમ ઇન્ડેક્સ રજૂ કર્યું
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એક ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ
1 mins
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
88 ટકાથી વધુ લાર્જ-કેપ ફંડ્સે 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA®ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Gujarat Mail - Ahmedabad
દાળના સ્ટોકની માહિતી છૂપાવનાર પર થશે કાર્યવાહી
સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલમાં નોંધાયેલી એન્ટિટીની સંખ્યામાં વધારો થયો છે
1 min
Volume No 4 Issue No 51 dated 13th April 2023
Translate
Change font size
