હરણી લેક ઝોન દુર્ઘટના મામલે દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ હાઈકોર્ટ :
Lok Patrika Ahmedabad|28 June 2024
સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે કમિટીનો રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે કમિટી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે
હરણી લેક ઝોન દુર્ઘટના મામલે દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ હાઈકોર્ટ :

૧૮ જાન્યુઆરીના રોજ વડોદરામાં ખાનગી શાળાના બાળકો હરણી લેક ઝોનમાં બોટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બોટ પલટી હતી અને પરિણામે ૧૨ બાળકો સહિત ૧૪ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જે બાદ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે તેવામાં આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે.ત્યારે હરણી લેક ઝોન દુર્ઘટના મામલે તપાસ સમિતિ એ જે પ્રમાણેના શબ્દોમાં રિપોર્ટ તૈયાર કર્યો છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે સમગ્ર દોષનો ટોપલો ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થઈ રહી છે હોવાનું હાઇકોર્ટે જણાવ્યું છે.

Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 28 June 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

LOK PATRIKA AHMEDABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વાહ રે સરકાર વાહ ! ગાંધીનગરમાં જૂના પહાડિયાની જેમ કાલીપુરા ગામ પણ બારોબાર વેચાયું ગયુ...
Lok Patrika Ahmedabad

વાહ રે સરકાર વાહ ! ગાંધીનગરમાં જૂના પહાડિયાની જેમ કાલીપુરા ગામ પણ બારોબાર વેચાયું ગયુ...

ગુજરાતમાં બીજું ગામ વેચાઈ જવાનો કિસ્સો સામે આવ્યો સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી ૧.૫ વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો

time-read
1 min  |
19 July
નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં માત્ર કાગળ પર કામ બતાવી રૂ. ૧૨.૪૪ કરોડનું ફુલેકું ફેરવ્યું
Lok Patrika Ahmedabad

નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં માત્ર કાગળ પર કામ બતાવી રૂ. ૧૨.૪૪ કરોડનું ફુલેકું ફેરવ્યું

ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી

time-read
1 min  |
19 July
વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારીની સમસ્યા વધશે : કુશળતા વિકસાવવાની જરૂર છે
Lok Patrika Ahmedabad

વિશ્વના જુદા જુદા દેશોમાં રોબોટ વિવિધ ક્ષેત્રમાં કામ કરવા લાગી ગયા છે જેથી બેરોજગારીની સમસ્યા વધશે : કુશળતા વિકસાવવાની જરૂર છે

ટેકનોલોજીમાં પાછળ રહેલા લોકોની રોજગારી પર હજુ સંકટ । રોબોટ હવે રોજગારી આંચકી રહ્યા છે

time-read
1 min  |
19 July
પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર
Lok Patrika Ahmedabad

પરિવર્તનને સ્વીકાર કરવાની જરૂર

પરિવર્તનને સ્વીકારીને મોટી સફળતા હાંસલ કરી શકાય છે કારણ કે... દવા ખરીદતી વેળા તેની રિસિપ્ટ દવા વેચનાર અથવા તો કેમિસ્ટ પાસેથી ચોક્કસપણે લેવી જોઇએ દવાની ખરીદી કરતી વેળા દવા બનાવનાર કંપનીનુ નામ અથવા તો તેની એક્સપાયરી ડેટ ચોક્કસપણે જોઇ લેવી જોઇએ જ્યારે કોઇ વ્યક્તિ પોતાને બદલવા માટેની પ્રક્રિયા ખતમ કરી નાંખે છે ત્યારે તે પોતે ખતમ થઇ જાય છે

time-read
1 min  |
19 July
મોડી રાત સુધી પથારીમાં મોબાઈલ વાપરવો કેટલો ખતરનાક છે, જાણો કઈ રીત છે નુકસાનકારક
Lok Patrika Ahmedabad

મોડી રાત સુધી પથારીમાં મોબાઈલ વાપરવો કેટલો ખતરનાક છે, જાણો કઈ રીત છે નુકસાનકારક

રાત્રે પથારીમાં સુતા પહેલા મોબાઈલ ફોન જોવાની આદત આ હોય છે.

time-read
1 min  |
19 July
ખાટ્ટા-મીઠા ફાલસામાં છૂપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા
Lok Patrika Ahmedabad

ખાટ્ટા-મીઠા ફાલસામાં છૂપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા

કુદરતે આપણને કેટલાક એવા ફળો ભેટમાં આપ્યા છે

time-read
1 min  |
19 July
દિપીકા #1: શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો
Lok Patrika Ahmedabad

દિપીકા #1: શાહરૂખને પણ કમાણીમાં પાછળ રાખી દીધો

શાહરૂખ નો ૧૪૧૫.૬૪ કરોડની કમાણીનો રેકોર્ડ તોડી નાંખ્યો

time-read
1 min  |
19 July
એરપોર્ટ ઉપર જોવા મળી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા
Lok Patrika Ahmedabad

એરપોર્ટ ઉપર જોવા મળી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

time-read
1 min  |
19 July
સિંગલ સ્ક્રિન પર ભૂલભુલૈયા ૩, પુષ્પા ૨ અને દેવરાનો મદાર
Lok Patrika Ahmedabad

સિંગલ સ્ક્રિન પર ભૂલભુલૈયા ૩, પુષ્પા ૨ અને દેવરાનો મદાર

ઇન્ડસ્ટ્રીને કલ્કિને બાદ કરતાં કોઈ મોટી સફળ ફિલ્મોનો સ્વાદ ચાખવા મળ્યો નથી.

time-read
1 min  |
19 July
કૉમેડી વધારે અઘરીઃ તૃપ્તિને અલગ જોનરની ફિલ્મો કરવી છે
Lok Patrika Ahmedabad

કૉમેડી વધારે અઘરીઃ તૃપ્તિને અલગ જોનરની ફિલ્મો કરવી છે

તૃપ્તિએ ‘બેડ ન્યૂઝ'ની ટીમનો પણ આભાર માન્યો હતો

time-read
1 min  |
19 July