Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Denemek ALTIN - Özgür

Newspaper

Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

કલ્કિ ટુમાં સાઈ પલ્લવી દીપિકાનું સ્થાન લે તેવી સંભાવના

પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ટુ’માં દીપિકા પદુકોણની જગ્યાએ હવે સાઈ પલ્લવી ગોઠવાય તેવી શક્યતા છે

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ઇયુનો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર સકંજો । આતંકી સંગઠન જાહેર કરશે

ફ્રાંસનું સમર્થન યુરોપિયન યુનિયન ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર'ને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. ૬ કરોડના ખર્ચને મંજરી

મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત-આઠ વર્ષથી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે ઝીંક ઝીલવા યુકે - ચીન હાથ મિલાવવા તૈયાર

આઠ વર્ષે બ્રિટિશ વડાપ્રધાન બેઈજિંગ પહોંચ્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન નહીં થાય તો દુનિયા જંગલ રાજ તરફ પાછી ફરશે, ચીન કોઈ પર હુમલો નહીં કરે : જિનપિંગ

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર ૨૪ કલાકથી અટવાયા

રીલ જોઈને રીયલ લાઈફ જોખમમાં મૂકી સંખ્યાબંધ ગુજરાતી પ્રવાસીઓ સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબામાં ફસાયાના સમાચાર

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

પવિત્ર યાત્રાધામ તથા આધ શક્તિપીઠ અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ : પહેલા દિવસે ૧ લાખથી વધુ માઇભક્તો ઉમટ્યા

મહોત્સવનો પરંપરાગત ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો

2 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

અમદાવાદ શહેરમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ

૬૧ વર્ષીય ગર્ગની ગુરુવારે ધરપકડ કરવામાં આવી

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદનું સસ્ટેનેબલ મોડલ તૈયાર

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર - વેસ્ટ ટ્ એનર્જી પ્લાન્ટ મહત્વપૂર્ણ સાબિત થશે । વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અમદાવાદ શહેરને ‘ગ્રીન, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્પોર્ટ્સ સિટી' તરીકે વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે । આ પ્લાન્ટ થકી ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા ઉત્પાદન કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે । ૧.૯૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

વડોદરા : રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો

વડોદરા મહાનગર સેવા સદનના દબાણ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય । ૨૦થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

દસ્તાવેજોના ભારણમાંથી મુક્તિ ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગના અમલથી સરકારી પ્રક્રિયાઓ ટૂંકી અને ઝડપી બનશે

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ : ૧૭ કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં!!

ગત વર્ષની તુલનાએ એએમસીએ ૨ કરોડ રૂપિયા વધુ ખર્ચ્યા

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન પહેલીવાર વેનેઝુએલાનું જપ્ત કરેલું ઓઈલ ટેન્કર પાછું કરશે

રહસ્યમય નિર્ણય અને નિષ્ણાતોનો તર્ક

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’ : મોમો ગોડાઉનની ભીષણ આગમાં ૨૭ શ્રમિકો હોમાયાની આશંકા

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત હાલ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં છે, જેમાંથી રાજકોટ પણ બાકાત નથી

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

ગુજરાતના વાતાવરણમાં પલટો

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગુજરાતને મળી ૫મી રામસર સાઇટઃ કચ્છનું ‘છારી-ઢંઢ' હવે આંતરરાષ્ટ્રીય નકશા ઉપર

પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતના નામે વધુ એક મોટી સિદ્ધિ જોડાઇ

1 min  |

Lok Patrika Daily 01 Feb 2026
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

વંદે માતરમ કોસ્ટલ સાયકલથોન ૨૦૨૦માં સાયકલ સવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમના તમામ સહભાગીઓને સન્માનિત કરાયા

કાર્યક્રમો યુવાનો અને સમાજમાં દેશભક્તિની ભાવના જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ ઝીંકે

ચોંકાવનારો સરવે માત્ર ૬% લોકો જ એવું માને છે કે ભારતે ટ્રમ્પની શરતો સ્વીકારી લેવી જોઈએ

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે

માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

રાહત મળી અદાણી સેઝને આપેલી ગૌચરની ૧૦૮ હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે અદાણી જૂથને બહુ મોટી

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

નાગાલેન્ડને રાષ્ટ્રીય કનેક્ટિવિટીથી જોડવા અનેક પ્રોજેક્ટને લીલીઝંડી

નાગાલેન્ડના હાઈવે, રેલવે, ટુરિઝમ હોય કે પછી શહેરનું ડેવલોપમેન્ટ વિવિધ વિકાસના કામો ઉપર અત્યારે સરકારનો ફોક્સ

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

તિરુપતિ લાડુ વિવાદમાં ૩૬ સામે ગુનો સીબીઆઇ ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. ૨૫૦ કરોડના ‘નકલી ઘી' કૌભાંડનો પર્દાફાશ

અસલી ગાયના ઘી જેવું દેખાતું ‘કેમિકલ સલજ મુખ્ય ભેળસેળ તરીકે વપરાતું

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર

છેલ્લાં એકાદ મહિનાથી મેટ્રો સિટી અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ વધી રહ્યુ છે જે સ્વાસ્થય માટે જોખમી

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

નડિયાદના ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ' બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા

અગાઉ કોર્પોરેશન દ્વારા સંબંધિત દુકાનદારો અને મિલકત ધારકોને નોટિસ અપાઇ હતી

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ગાંધીનગર જિલ્લાના વલાદમાં ખેતરમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો : ૧૦ જેટલા લોકો પકડાયા

બાતમીના આધારે પોલીસની કાર્યવાહી

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

આણંદઃ પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ

૨૦ વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા

ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટર ૩, ૪ અને સે-૫મા અંદાજે ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો અને ઝૂંપડાં દૂર કરવામાં આવ્યા

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

જર્મનીનો અમેરિકા પરથી ભરોસો ઉઠ્યો, કહ્યું યુરોપ ‘પરમાણુ સુરક્ષા કવચ' જાતે તૈયાર કરશે

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓએ યુરોપમાં ખળભળાટ મચાવ્યો જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સંકેત આપ્યો છે કે હવે સમય આવી ગયો છે કે સમગ્ર યુરોપિયન યુનિયન એક સંયુક્ત પરમાણુ સુરક્ષા કવચ હેઠળ આવે

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

રાજ્યમમાં એસઆઇઆર વિવાદમાં મતદારોના નામ રદ કરવા ૯.૮૮ લાખ ફોર્મ- ભરાયા । ચૂંટણી પંચના મૌનથી બબાલ!

કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025
Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad

ટ્રમ્પ કેનેડાના ‘ટુકડા’ કરી નાખશે? ભાગલાવાદીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે ‘સિક્રેટ મીટિંગ’

ભાગલાવાદીઓ અને ટ્રમ્પ પ્રશાસનની ગુપ્ત મુલાકાતો

1 min  |

Lok Patrika Daily 31 Jan 2025

Sayfa 1 ile ilgili 300