CATEGORIES
Kategoriler
ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી ૧૨ ના મોત
ગુજરાતમાં ચોમાસાએ રમઝટ બોલાવી અમરેલીમાં વીજળી પડતાં ૫ મોત થયા તો ૩ ને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી
છોટા ઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં નાખી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવી
તુરખેડા ગામની રસ્તાની હાલત ખરાબ
રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો અનેક વિસ્તારમાં પાણી ભરાયા
ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક પલળ્યો
ગીર-સોમનાથ જંગલના બોર્ડરના ગામોમાં ઈકોઝોનના કાયદા વિરૂદ્ધ જન આક્રોશ
ઈકો ઝોન મામલે આકરા પાણીએ આપ નેતા કરશન બાપુ ઈકો ઝોન નાબૂદ નહીં થાય તો દેહ ત્યાગ કરીશ :આમ આદમી પાર્ટીના નેતા
આ વર્ષે ૧૨૪ દિવસ માટે રણોત્સવ યોજાશે
કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારીઓ ' “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” । વર્ષ ૨૦૦૫થી રણોત્સવની શરૂઆત થઈ હતી અને ૩ દિવસનો યોજાતો રણોત્સવ હવે ૧૨૪ દિવસ માટે યોજાઈ રહ્યો છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે
ગેરકાયદે બનાવાયેલ કબર તોડી પાડવામાં આવી
હરિદ્વારમાં બુલડોઝર ગર્જયું
ગુરપ્રીત સિંહની હત્યા કેસમાં સાંસદ અમૃતપાલ સિંહનો હાથ
પોલીસે કર્યો મોટો ખુલાસો
દિવ્યા કુમાર ખોસલાએ હવે કરણ જોહર પર નિશાન સાધ્યું
વાસન બાલાની ફિલ્મ જિગરા ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ છે
હું મારા અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગુ છું
હિન્દી સિનેમાના બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને વર્ષ ૧૯૮૯માં ટીવી શો ‘ફૌજી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી
તૃપ્તિ ડિમરીની ‘ધડક ૨’ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે, તમિલ ફિલ્મ “પેરિયેરુમ પેરુમલ'ની રિમેક
તૃપ્તિ ડિમરીની ‘ધડક ૨’ની રિલીઝ ડેટ જાહેર થઈ ચૂકી છે. તૃપ્તિની એક પછી એક ફિલ્મો આવી રહી છે.
વિધુ વિનોદ ચોપરા અને જોસેફ ગર્ડન લેવિટ વચ્ચે લાંબી ચર્ચા
હોલિવૂડ સ્ટાર અને ડાયરેક્ટર એકબીજાને ભેટી છૂટા પડ્યાં
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨ – ધ રુલ'ની ઐતિહાસિક ૯૦૦ કરોડની ડીલ
ડિજીટલ અને સેટેલાઇટ રાઇટ્સની ડીલની કમાણીથી રેકોર્ડ તૂટ્યા : અલ્લુ અર્જુનની બહુચર્ચિત ‘પુષ્પા ૨-ધ રુલ’ની દર્શકો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે
રામચરણનું દિલ વિશાળ હોવાનો વધુ એક પુરાવો મળ્યો
રામ ચરણની મદદને કારણે પરિવારના ચહેરા પરથી ચિંતા દૂર થઈ
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ કેવી છે મલાઈકા અરોરાની હાલત?
અભિનેત્રીએ કહ્યું- ‘મને કોઈ અફસોસ નથી’
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધમાં હવે દ.કોરિયાએ ઝંપલાવ્યું
ઉત્તર કોરિયાના ૧૫૦૦ સૈનિકો મોકલાયા દાવા બાદ જો આવું થશ રશિયા-યુક્રેન યુદ્ધમાં ત્રીજા દેશની એન્ટ્રી થઈ શકે છે,
‘યુદ્ધ કાલે જ પૂરું કરી દઈશું, બસ એક શરત માની લે હમાસ
સિનવારને માર્યા બાદ નેતન્યાહૂનો હુંકાર ૭ ઓક્ટોબરે ઈઝરાયલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો । હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે?
વોલોડીમીર ઝેલેન્સ્કીએ રશિયા સામે યુદ્ધ શરૂ કર્યું હતું : પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
ચૂંટણી પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પનું મોટું નિવેદન આ ઉપરથી તેવું પણ અનુમાન બંધાઈ રહ્યું કે, જો ટ્રમ્પ પ્રમુખપદે ચાલશે તો તેઓ યુક્રેનને સહાય બંધ કરશે । જો ટ્રમ્પ પ્રમુખપદે ચાલશે તો તેઓ યુક્રેનને સહાય બંધ કરશે, કાં તો ઓછી કરી નાખશે
ભાડું પ્રીમિયમ કેબ સર્વિસ કરતા પણ ઓછું
બેંગલુરુમાં શરુ થશે એર ટેક્સી
મોટા કૌભાંડમાં નેપાળના પૂર્વ ડેપ્યુટી પીએમની ધરપકડ
૧૩ વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમે રાજધાનીની બહાર બનાસ્થલી સ્થિત ઓફિસ પર દરોડો પાડ્યો હતો
હું જાણું છું કે ઈરાન સામે ઈઝરાયેલ ક્યારે જવાબી કાર્યવાહી કરશે:અમેરિકી રાષ્ટ્રપતિ |
લેબનોનમાં યુદ્ધવિરામ તરફ કામ કરવાની સંભાવના યુએસ પ્રમુખ જો બિડેને શુક્રવારે કહ્યું કે તેઓ ઇઝરાયેલ ચારે અને કેવી રીતે ઈરાન પર હુમલો કરશે તે વિશે બધું જ જાણે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે અને સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી શકે
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં
શ્રદ્ધા કપૂરે ફિલ્મની સફળતા પાછળ ટીમની મહેનત હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સ્રી ૨ની ભવ્ય સફળતા
જર્મનીમાં ‘રાઈજિંગ રાજસ્થાન' ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૪ માટે ભજનલાલ શર્માનું અભિયાન !!
મ્યુનિક શહેરમાં રાઈજિંગ રાજસ્થાન ઈન્વેસ્ટર રોડ શો યોજાયો ઈન્વેસ્ટર રોડ શોમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જર્મનીના વ્યાવસાયિક જગત અને કારોબારી સમૂહ સાથે રાજસ્થાનના ઓટોમોબાઈલ, ઈએસડીએમ, સપ્લાય ચેન અને રિન્યુએબલ એનર્જી, રક્ષા, પેકેજિંગ જેવા વિવિધ ક્ષેત્રે રોકાણ માટે આહ્વાન કર્યું
માધુપુરા માર્કેટ ખાતે આવેલા ૨૦૦ જુના અંબાજી મંદિરમાં દર્શનનો અનેરો મહિમા
અહીં માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરીને જીતી શકો છો સરપ્રાઇઝ ગિફ્ટ !!
કાંકરિયા ખાતે આ વીકએન્ડમાં યોજાશે લેસર શો સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ
ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા જેવા મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે : આચાર્ય દેવવ્રતજી
ગુજરાત વિધાપીઠના ૧૦૫ મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું કાવતરૂ
સમગ્ર રાજ્યમાં નેટવર્ક આણંદ એસઓજી ટીમે પેટલાદમાં વી હેલ્પ નામની વિઝા કન્સલ્ટન્સી પર દરોડો પાડતા કૌભાંડ ઝડપાયું
બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વિજળીના કડાકા સાથે વરસાદ
અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો જિક કડી પકડી
વલસાડમાં ભારે વરસાદથી ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન, ખેડૂતોની કમર તુટી ગઈ
ખેડૂતોના હિતમાં ધારાસભ્ય અરવિંદ પટેલ મુખ્યમંત્રીને વળતર માટે રજૂઆત કરી
પાટણ જિલ્લામાંથી શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
એજન્સીએ પણ ભ્રષ્ટાચાર આચર્યો હારીજના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયતની છ ટીમ ડોર ટુ ડોર ફરીને તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું