કોલકાતામાં ડોકટરોના પ્રદર્શન દરમિયાન હુમલા અને તોડફોડની ઘટનાથી નારાજ એફઓઆરડીએ (ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન) એ ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. રેસિડેન્ટ ડોકટરોના સંગઠને બે દિવસ ૫હેલા દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ તેની હડતાળ સમાપ્ત કરી દીધી હતી.પ્રદર્શન દરમિયાન થયેલા હુમલા બાદ એફઓઆરડીએએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે હુમલા કરવામાં આવ્યા તેનાથી ફરી એકવાર ડોક્ટરોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આ પછી ફોર્ડાએ ફરી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 17 August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 17 August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
ભારત હવે આ ટેકનોલોજીમાં સફળતા મેળવનારા દેશોની યાદીમાં
હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી બનવા તરફ પગલું ભર્યું
મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં
મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર
૨૮ દિવસનો મહિનો, ૧૩ દિવસની બેંકમાં રજાઓ રહેશે
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં ઘણા દિવસોની રજાઓ રહેશે
આખી દુનિયા જાણે છે કે આતંકવાદને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી
આણંદના ખંભાતમાં ગેરકાયદે માદક પદાર્થ બનાવતી ફેક્ટરી ઉપર એટીએસનો દરોડો
પોલીસે ૧૦ રૂ. ૧૦૭ કરોડની કિંમતનો ૧૦૭ કિલો અબ્રાઝોલમ તથા ૨૫૧૮ કિલો બીજો કેમિકલનો જથ્થો કબજે કર્યો
છેલ્લા આઠ વર્ષમાં યુપી એક મહાન રાજ્ય બન્યું છે,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે
ત્રણ દિવસીય ઉત્તર પ્રદેશ દિવસ ઉજવણીનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિએ કર્યુ
અમેરિકામાં સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાધા બાદ ૫૦૦ થી વધુ ઘુસણખોરોની ધરપકડ
પેન્ટાગોને મેક્સીકન સરહદ પર ૧,૫૦૦ વધારાના સુરક્ષા કર્મચારીઓ મોકલ્યા
ગુજરાતના હવામાનમાં વધુ એકવખત ઠંડીનો ચમકારો થવાની શકયતા
લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા
જન્મ અધિકાર નાગરિકતાના મુદ્દા ઉપર ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાના ૨૨ જેટલા રાજ્યોએ દાવો દાખલ કર્યો
રાષ્ટ્રપતિની ઇમિગ્રેશન નીતિઓ અને નાગરિકતાના બંધારણીય અધિકાર અંગેની કાનૂની લડાઈ લાંબી ચાલવાની શકયતા