મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડા પ્રધાનશ્રીની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે.સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણી માં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમપ ણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 17 August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 17 August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે : સંજય રાઉત
પાર્ટીમાંથી ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે
ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
ભારત હવે આ ટેકનોલોજીમાં સફળતા મેળવનારા દેશોની યાદીમાં
હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી બનવા તરફ પગલું ભર્યું
મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં
મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર
મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં દારૂ નહીં મળે : મુખ્યમંત્રી મોહન યાદવ
સરકાર દારૂબંધી તરફ આગળ વધી એક દાયકા પહેલા, બિહાર રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો
વકફ બિલ પર જેપીસી બેઠકમાં થયો હોબાળો સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
જેપીસી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો
૨૮ દિવસનો મહિનો, ૧૩ દિવસની બેંકમાં રજાઓ રહેશે
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં ઘણા દિવસોની રજાઓ રહેશે
આખી દુનિયા જાણે છે કે આતંકવાદને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી
આણંદના ખંભાતમાં ગેરકાયદે માદક પદાર્થ બનાવતી ફેક્ટરી ઉપર એટીએસનો દરોડો
પોલીસે ૧૦ રૂ. ૧૦૭ કરોડની કિંમતનો ૧૦૭ કિલો અબ્રાઝોલમ તથા ૨૫૧૮ કિલો બીજો કેમિકલનો જથ્થો કબજે કર્યો
છેલ્લા આઠ વર્ષમાં યુપી એક મહાન રાજ્ય બન્યું છે,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે
ત્રણ દિવસીય ઉત્તર પ્રદેશ દિવસ ઉજવણીનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિએ કર્યુ