કારખાનામાં ૨૫ કરોડથી વધુ કિંમતના ૧૭.૩૩૦ કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ
વલસાડના ઉમરગામ જીઆઇડીસીમાં એમડી ડ્રગ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ આરોપીઓને મંજૂર કર્યા છે. જીઆઇડીસીના સેકન્ડ ફેઝના ૪૦૪ નંબરના પ્લોટમાંથી ડ્રગ્સ બનાવવાનું આખું કારખાનું જપ્ત કરવામાં આવ્યું હતું .આ કારખાનામાં ૨૫ કરોડથી વધુ કિંમતના ૧૭.૩૩૦ કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 11 Oct 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 11 Oct 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લાંબા સમય બેસવાથી મેમરી લોસ
ઓફિસમાં લાંબા સમય સુધી બેસતા લોકોને આવરીને અભ્યાસ. લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની સ્થિતીમાં પેરામાં વિકલાંગતા પણ આવી શકે છે આ અભ્યાસના તારણ ઇંગ્લેન્ડની લિવરપુલ જહોન મુરે યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યા છે
મધ્ય પૂર્વમાં ‘મહત્વપૂર્ણ રાષ્ટ્ર’તરીકે ભારતનો ઉદય થયો છેઃ અમેરિકાનાં મેગેઝિન ફોરેન પોલિસીમાં દાવો
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રિત પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીમાં પ્રકાશિત થયેલા એક લેખમાં મધ્ય પૂર્વમાં “મહત્વપૂર્ણ રાષ્ટ્ર” તરીકે ભારતના ઉદયને છેલ્લાં થોડાં વર્ષોમાં આ વિસ્તારમાં સૌથી વધુ રસપ્રદ ભૂરાજકીય ઘટનાઓ પૈકીની એક તરીકે ગણાવવામાં આવી છે.
અમેરિકાના ફિનિક્સ એરપોર્ટ ઉપર જોરદાર ગોળીબાર
ઘણા લોકો ઘાયલ હુમલાખોર જૂથે એરપોર્ટ પર શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી પોલીસે જાહેર કર્યું નથી
નવા વર્ષ ૨૦૨૫માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ । ભારતમાં માત્ર એક જ દેખાશે
નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી જો કે, ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાની આ આગાહી ભારતના ખગોળશાસ્ત્ર પ્રેમીઓને નિરાશ કરી શકે છે કે આમાંથી માત્ર એક જ ગ્રહણ દેશમાં દેખાશે
સિંઘમ અગેઇનની નિષ્ફળતાથી રોહિતનો પોલીસ બ્રહ્માંડ પરનો વિશ્વાસ તૂટી ગયો
આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ ૩’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કરા પડતાં ઠંડીમાં વધારો
રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ થયો
મારી તુલના અલ્લુ અર્જુન સાથે ન કરો
પુષ્પા ૨ અને અલ્લુ અર્જુનનો ઉલ્લેખ આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહ્યો છે.
મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ ઘરે જઈને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી
ઓલ ઇન્ડિયા સીએનું પરિણામ જાહેર થઈ ગયું અમદાવાદની દીકરીએ ભારતમાં ડંકો વગાડ્યો
રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી
રાજકોટમાં ચરસનો વેપલો કરતા બે શખ્સ ઝડપાયા । રૂ. ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ।
એસઓજી ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઝડપી પાડ્યા