આતંકવાદીઓએ ગાંદરબલમાં સોનમર્ગ નજીક ગગનગીર વિસ્તારમાં ઝેડ મોડ ટનલનું નિર્માણ કરતી કંપનીમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો, જેમાં છ મજૂરો અને એક ડૉક્ટરનું મોત થયું. અન્ય કેટલાક કામદારો ઘાયલ થયા છે. તેમાંથી પાંચ પરપ્રાંતિય મજૂરો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટએ હુમલાની જવાબદારી લીધી છે.ગગનગીર ગુંડ વિસ્તારમાં સુરંગ બનાવી રહેલી કંપની ઇપીસીઓના કર્મચારીઓના કેમ્પ સુધી પહોંચ્યા બાદ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં એક કાશ્મીરી ડોક્ટર અને અન્ય ચાર મજૂરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકોની ઓળખ ડૉ. શાહનવાઝ અને મજૂરો ફહીમ નઝીર, કલીમ, મોહમ્મદ હનીફ, શશિ અબરોલ, અનિલ શુક્લા અને ગુરમીત સિંહ તરીકે થઈ છે.
આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin October 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin October 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મહિલાઓના જ વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગના સભ્યને સાયબર ક્રાઇમ સેલે પકડ્યો
સ્ટેટ સાયબર ક્રાઇમના ૧૯:૩૦ હેલ્પલાઇન નંબર ઉપર આવેલી અરજી આધારે ગાંધીનગરની ટીમ મધ્યપ્રદેશમાં ત્રાટકી
આરટીઇમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા ૧૪૦ જેટલા વિધાર્થીઓના પ્રવેશ રદ
અમદાવાદ ડીઇઓનો મોટો નિર્ણય રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે
ગુજરાત રાજ્યમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા આશરે પચાસ ટકા વધુ દર્દી બોગસ!!!
સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના ફુલ બિલની રકમના ૨૦થી ૫૦ ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે
વિટામિન ‘P’ વાળા ફળનું સેવન હૃદય માટે ગુણકારી
આપણા શરીરમાં વિટામિન A,B,C,D,E જ નહીં ‘P’ પણ છે
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળીછે અનેક રોગની દવા
વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે.
કરીના કપૂર પછી હવે હુમા કુરેશી ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે
હુમા કુરેશી પહેલી વખત પોલિસ ઓફિસરના રોલમાં
ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
એક્ટિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે.
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
બોલીવૂડમાં ‘ભૂલભૂલૈયા થ્રી’ અને ‘સિંઘમ અગેઈન’ હિટ જતાં તમામ સર્જકોને અને કલાકારોને પોતાની જૂની ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની તલપ જાગી છે
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા ૩'ની સફળતાનો આનંદ માણે છે
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે