
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 15 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin 15 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

કેદારનાથની યાત્રા વધુ સરળ બનશે રૂ. ૬૮૧૧ કરોડના બે રોપવેને મંજૂરી
દેહરાદુન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તરાખંડમાં બે રોપવેને મંજૂરી આપી છે.

૯૬ વર્ષ જૂની પારલે-જી કંપની ઉપર આવકવેરા વિભાગના દરોડા મુંબઈ અનેક સ્થળોએ તપાસ
પારલે ગ્રૂપ પારલે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચતાં સમર્થકો ઉમટ્યાં હતા
કોંગ્રેસ ભવન ખાતે ૧૦થી સાંજે ૭ વાગ્યા દરમિયાન કુલ ૪ અલગ-અલગ બેઠકો

મધ્યપ્રદેશના બૈતૂલની કોલસા ખાણમાં મોટી દુર્ઘટના
ત્રણના મોત, અનેક શ્રમિકો દટાયા

યુપીમાં બુલડોઝર કાર્યવાહીથી સુપ્રીમ નારાજ : ફરીથી મકાનો બનાવવા આદેશ
ઉત્તર પ્રદેશ સરકારની જોરદાર ટીકા કરી સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર લોકોના ઘર તોડવાની બાબત ધ્યાનમાં લીધી

કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે રાહુલ ગાંધીની બેઠક યોજાઈ
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ

ભારતીય વાયુસેના ૧૧૪ નવા મધ્યમ અંતરના ફાઇટર પ્લેન ખરીદવાની તૈયારી કરી રહી છે
પાકિસ્તાન અને ચીન વચ્ચે તણાવ વધશે ભારતીય સેનાએ ત્રણેય મોરચે જમીન, પાણી અને હવા પોતાની ક્ષમતાઓ સાબિત કરી આતંકવાદથી લઈને સરહદોની સુરક્ષા સુધી, ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા તૈયાર

ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે! ગરમીથી આંશિક રાહત
રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હોવાથી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી

૨૦ ગુના આચરનાર દાહોદની ખજુરિયા ગેંગ પકડાઈ
આણંદ અને ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના એલસીબી પોલીસે ડબલ બેરલ ગન સાથે ઝડપી પાડી હતી પોલીસે એક બંદૂક સહિત કુલ રૂપિયા ૧૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યમાં ‘કુપોષણમુક્ત ગુજરાત' અભિયાનનું સૂરસુરિય
સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. માત્ર દસેક જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ૧,૦૩,૫૧૪ છે