અનુરાગ બાસુ એક રોમેન્ટિક અને મ્યુઝિકલ લવ સ્ટોરી બનાવી રહ્યા હોવાના અહેવાલો છેલ્લાં ઘણા વખતથી આવી રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મ અંગે નવી અપડેટ આવી છે. પહેલાં આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી લીડ રોલ કરવાના હતા. હવે નવા અહેવાલો અનુસાર હવે શર્વરીએ તૃપ્તિને રિપ્લેસ કરી છે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 23 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 23 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બંધારણ આપણા લોકતાંત્રિક મૂલ્યોનું જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે :રાષ્ટ્રપતિ મુમુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ
અમદાવાદ એરપોર્ટપરથી અખાતી દેશોમાં જતા પેસેન્જર માટે ગાઈડ લાઈન નક્કી કરીને કડક સુચના અપાઇ
મોટી માત્રામાં પાન મસાલા,ગુટખા, સિગારેટ હશે તો એરપોર્ટ પર ફેંકી દેવા પડશે : માચીસ લાઇટર ઉપર સદંતર પ્રતિબંધ
ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે, પાંચ વર્ષમાં ૨૫ ટકા વધારો
પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે,ત્રણ નામ ચર્ચામાં
રાજકીય પ્રણાલી મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે
ભાજપમાં વિવાદના એંધાણ : અમરેલી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત
લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સામે આવ્યો અંદરો-અંદરના ડખાને લઈને કોંગ્રેસ અને આપને ફાયદો થશે તેવી ચર્ચાઓ શરૂ
યુગ ગમે તે હોય પણ બુદ્ધિ તેમની પાસે ગમે તે કામ કરાવી શકે છે એ યાદ રાખવું
આજે ૯૦૦૦ વર્ષ પછી પણ ભગવાન શ્રીરામની એટલી જ લોકપ્રિયતા છે, અને હિન્દુ રાષ્ટ્ર માટે જય શ્રીરામનો નારો પણ પ્રચલિત છે
IFF... ડાઉન મેમરી લેન
આ વર્ષે ભારતીય ડેબ્યૂ ડાયરેક્ટર્સને એવોર્ડ આપવાની કેટેગરી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે પણજી ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)ના પ્રથમ દિવસે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' દર્શાવવામાં આવી હતી. મૃણાલ સેનની ફિલ્મ ‘ખારિજ’ને ૧૯૮૩માં કાન્સમાં જ્યુરી પ્રાઇઝ મળ્યું હતું.
૨૬/૧૧ ૨૦૦૮ ના હુમલામાં શહીદ થયેલાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વીરોને શત શત વંદન
બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે સૌને પ્રિય છે, એવાં શો કરોડપતિનાં આવતાં એપિસોડમાં જુવો એક સ્પેશિયલ ગેસ્ટ! અશોક કામ્સે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા.
શિયાળામાં ગોળ છે સુપરફુડ,શરીરને થશે 5 જબરદસ્ત ફાયદા
ઠંડા વાતાવરણમાં ખાલી પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે.
શું તમે પણ તમારી મેકઅપ કિટ અન્ય સાથે શેર કરો છો?તો થઈ જ જો સાવધાન
મેંકઅપ કરતી વખતે ઘણી વખત તમે જોયુ હશે કે લોકો એક જ બ્રશથી દરેકનું ટચઅપ કરી દે છે.